સરળતાનું પ્રતીક છે કોમળતા;
અંધવિશ્વાસનું પ્રતીક છે ક્રૂરતા;
પ્રેમનું પ્રતીક છે વિશ્વાસ;
અમરતાનું પ્રતીક છે પ્રભુમાં એકાગ્રતા;
વિશ્વાસનું પ્રતીક છે સહજતા;
માનવતાનું પ્રતીક છે કરુણતા;
આધારનું પ્રતીક છે અજાગ્રતતા;
જ્ઞાનનું પ્રતીક છે અબોલતા;
ધ્યાનનું પ્રતીક છે સ્થિરતા.
- ડો. હીરા