વિશ્વાસની વાતો જ્યાં થાય છે;
ત્યાં શંકા એકમાત્ર પણ ચાલતી નથી.
વૈરાગ્યની વાતો જ્યાં થાય;
ત્યાં ઉમ્મીદની રાહ પર ચલાતું નથી.
વિવેકની વાતો જ્યાં થાય;
ત્યાં દીવારો પર દીવાર ઊભી કરાતી નથી.
હથિયાર અને યુદ્ધની જ્યાં ઘોષણા થાય;
ત્યાં પ્રેમની વાતો સમજાતી નથી.
- ડો. હીરા