સંકોચમાં રહીને શું પામશું- ખાલી ડર
અંહકારમાં રહીને શું પામશું- ખાલી અભિમાન
ઇનકારમાં રહીને શું પામશું- ખોટી સોચ
શંકામાં રહીને શું પામશું- ખાલી મૂંઝવણ
શરમમાં રહીને શું પામશું- ખાલી લાલસા
પ્રેમમાં રહીને શું પામશું- ખાલી પાગલપણ
શ્રદ્ધામાં રહીને શું પામશું- ખાલી વિશ્વાસ
ધર્મમાં રહીને શું પામશું- એક સ્થિરતા
પ્રભુમય થઈ શું પામશું- સાચી પહેચાન
આરોગ્યમાં રહીને શું પામશું- સાધનામાં શરીરનો સાથ
- ડો. હીરા