પ્રાણીનું મહત્ત્વ કેમ માનવીને ખબર નથી
માનવજીવનનો ધર્મ કેમ એ બજાવતો નથી
આળસમાં કેમ એ વેડફી નાખે છે
આ અમૂલ્ય જીવનને કેમ એ ધિક્કારે છે
વ્યર્થ કરીને કેમ અંતિમ સમયયે પસ્તાંય છે
નામ, શોહરતની પાછળ કેમ એ ભાગે છે
રંકથી રાજા બનવાની એ ઇચ્છા પરમ કરે છે
શ્વાસ્થ્યની તો એ રક્ષા ન કરે છે
અમૂલ્ય આ શરીરને તો એમ ને એમ કાપી નાખે છે
ચંચળતા મનના ખેલ, એ તો નાચ્યા કરે છે
- ડો. હીરા