માપવા-તોલવા નીકળ્યા કે કોણ શું કરે છે;
લોકોની હરકતોને તો ખાલી જજ કરતા રહ્યા.
પોતે ક્યાં ભૂલા પડ્યા, કે જ્યાં માપ ન કરાય, ત્યાં પણ કર્યા.
હરકતોમાં બેશરમી પર ઊતર્યા, પ્રભુથી તો દૂર થયા.
ન કોઈએ તમને બોલાવ્યા છે, ન કોઈ તમને માને છે;
પૈસા પાછળ એવા આંધળા થયા, કે ગુરુકૃપાને ભૂલી ગયા.
- ડો. હીરા