ધર્માદાના નામ પર પીછેહઠ કરીએ;
જાત્રાના નામ પર, જાત્રા કોઈને કરાવી ન શકીએ;
બીજા ખર્ચે છે તો મજા આવે, આપણા ખિસ્સાં ન ખાલી થાય;
આનાથી ગરીબ કોને કહેવું, જે એમ સમજે કે અમારો દુરુપયોગ કરે છે.
એવા તમાશામાં શા માટે આવવું, કે ખાલી હાથ ફેરવવા સારા બને.
નથી જોઈતું આવું ખોખલાપણું જે ખાલી લોકોને જજ કરતું રહે;
આનાથી વધારે શું કહેવું, જે ખાલી પોતાનો જ વિચાર કરે.
- ડો. હીરા