કોઈની ઇચ્છા વિરૂદ્ધ કાંઈ કરી શકાતું નથી;
કોઈની ફરમાઈશ વગર કાંઈ આપી શકાતું નથી;
કોઈને સમજ્યાં વગર કાંઈ સમજણ આપી શકાતી નથી;
કોઈને અપનાવ્યા વગર કાંઈ આપી શકાતું નથી;
કોઈને પ્રેમ કર્યા વગર કાંઈ પ્રેમ મળી શકતો નથી;
કોઈને પોતાના બનાવ્યા વગર કાંઈ વૈરાગી બની શકાતું નથી.
- ડો. હીરા