દેહ છોડવાથી કંઈ આત્મા ખતમ નથી થતો;
શરીર છોડવાથી કંઈ ઈચ્છા ખતમ નથી થતી;
ધ્યાન કરવાથી કંઈ સાચી સમજ નથી મળતી;
પ્રેમ કરવાથી કંઈ કર્મો ખતમ નથી થતાં;
આજ્ઞાનું પાલન કરવાથી જ બધું ભૂંસાય છે;
પ્રભુને સ્વીકારવાથી જ એને પમાય છે;
મંજિલ જાણવાથી જ એના રસ્તે ચલાય છે;
જ્ઞાન ભરવાથી જ માન કોઈને અપાય છે.
- ડો. હીરા