આરંભ-પ્રારંભની શું વાત કરવી, જ્યાં એનો વિચાર નથી.
શરૂઆત-અંતની શું શોધ કરવી, જ્યાં એના માટે જિજ્ઞાસા નથી.
પ્રેમ અને ભક્તિની શું ચર્ચા કરવી, જ્યાં પ્રેમમાં રહેવાતું નથી.
નિર્ગુણ-સદ્દગુણની શું વાત કરવી, જ્યાં દુર્ગુણથી ઉપર ઉઠાતું નથી.
મોક્ષ-પરોક્ષની શું ઉપર ઊઠવું, જ્યાં મનની ચંચળતા સમાપ્ત નથી.
અધીકાર-સ્વીકારને કઈ રીતે અપનાવવા, જ્યાં ધિક્કાર સહુકોઈને કરીએ છીએ.
જીવનની ગાથા શું સમજાવવી, જ્યાં જીવન કથામાં જ રમીએ છીએ.
- ડો. હીરા
āraṁbha-prāraṁbhanī śuṁ vāta karavī, jyāṁ ēnō vicāra nathī.
śarūāta-aṁtanī śuṁ śōdha karavī, jyāṁ ēnā māṭē jijñāsā nathī.
prēma anē bhaktinī śuṁ carcā karavī, jyāṁ prēmamāṁ rahēvātuṁ nathī.
nirguṇa-saddaguṇanī śuṁ vāta karavī, jyāṁ durguṇathī upara uṭhātuṁ nathī.
mōkṣa-parōkṣanī śuṁ upara ūṭhavuṁ, jyāṁ mananī caṁcalatā samāpta nathī.
adhīkāra-svīkāranē kaī rītē apanāvavā, jyāṁ dhikkāra sahukōīnē karīē chīē.
jīvananī gāthā śuṁ samajāvavī, jyāṁ jīvana kathāmāṁ ja ramīē chīē.
|
|