Bhajan No. 5637 | Date: 07-Apr-20162016-04-07ઇન્સાનની ચાહ ક્યારે જાગે, એ ખબર નથી/bhajan/?title=insanani-chaha-kyare-jage-e-khabara-nathiઇન્સાનની ચાહ ક્યારે જાગે, એ ખબર નથી.

પ્રેમ દિલમાં ક્યારે ઉત્પન્ન થાય, એની ખબર નથી.

મુશ્કેલી ક્યારે આવે, એની જાણ નથી.

કર્મોનું શું પરિણામ આવશે, એની કલ્પના નથી.

આ જંગમાં કોણ ક્યારે દુશ્મન બનશે, એની જાણ નથી.

કોની સાથે પ્રીત જાગશે, એનો કોઈ આભાસ નથી.

દુવિધા એ નથી કે શું થશે, દુવિધા છે કેમ જલદી નથી?

દીવાનગીમાં આ રાહ કેમ અમને દેખાતી નથી?

કામની આગળ, મન કેમ સીધું રહેતું નથી?

વિકારો આટલા અંદર છે, એ જોવું નથી.

બસ પોતાને સાફ વસ્ત્ર પહેરાવીને, કંઈ દુર્ગુણથી બહાર આવું નથી.


ઇન્સાનની ચાહ ક્યારે જાગે, એ ખબર નથી


Home » Bhajans » ઇન્સાનની ચાહ ક્યારે જાગે, એ ખબર નથી
  1. Home
  2. Bhajans
  3. ઇન્સાનની ચાહ ક્યારે જાગે, એ ખબર નથી

ઇન્સાનની ચાહ ક્યારે જાગે, એ ખબર નથી


View Original
Increase Font Decrease Font


ઇન્સાનની ચાહ ક્યારે જાગે, એ ખબર નથી.

પ્રેમ દિલમાં ક્યારે ઉત્પન્ન થાય, એની ખબર નથી.

મુશ્કેલી ક્યારે આવે, એની જાણ નથી.

કર્મોનું શું પરિણામ આવશે, એની કલ્પના નથી.

આ જંગમાં કોણ ક્યારે દુશ્મન બનશે, એની જાણ નથી.

કોની સાથે પ્રીત જાગશે, એનો કોઈ આભાસ નથી.

દુવિધા એ નથી કે શું થશે, દુવિધા છે કેમ જલદી નથી?

દીવાનગીમાં આ રાહ કેમ અમને દેખાતી નથી?

કામની આગળ, મન કેમ સીધું રહેતું નથી?

વિકારો આટલા અંદર છે, એ જોવું નથી.

બસ પોતાને સાફ વસ્ત્ર પહેરાવીને, કંઈ દુર્ગુણથી બહાર આવું નથી.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


insānanī cāha kyārē jāgē, ē khabara nathī.

prēma dilamāṁ kyārē utpanna thāya, ēnī khabara nathī.

muśkēlī kyārē āvē, ēnī jāṇa nathī.

karmōnuṁ śuṁ pariṇāma āvaśē, ēnī kalpanā nathī.

ā jaṁgamāṁ kōṇa kyārē duśmana banaśē, ēnī jāṇa nathī.

kōnī sāthē prīta jāgaśē, ēnō kōī ābhāsa nathī.

duvidhā ē nathī kē śuṁ thaśē, duvidhā chē kēma jaladī nathī?

dīvānagīmāṁ ā rāha kēma amanē dēkhātī nathī?

kāmanī āgala, mana kēma sīdhuṁ rahētuṁ nathī?

vikārō āṭalā aṁdara chē, ē jōvuṁ nathī.

basa pōtānē sāpha vastra pahērāvīnē, kaṁī durguṇathī bahāra āvuṁ nathī.

Previous
Previous Bhajan
તમને ભૂલી જઉં એ પરવડતું નથી, તમને યાદ ન કરું એ મને ગમતું નથી;
Next

Next Bhajan
આરંભ-પ્રારંભની શું વાત કરવી, જ્યાં એનો વિચાર નથી
 
Previous
Previous Gujarati Bhajan
તમને ભૂલી જઉં એ પરવડતું નથી, તમને યાદ ન કરું એ મને ગમતું નથી;
Next

Next Gujarati Bhajan
આરંભ-પ્રારંભની શું વાત કરવી, જ્યાં એનો વિચાર નથી
ઇન્સાનની ચાહ ક્યારે જાગે, એ ખબર નથી
First...16551656...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org