|
જીવોની મુક્તિ, એ પરમ મુક્તિ છે
પ્રભુની દિલ્લગી, એ પરમ પ્રેમના સૂર છે
વજૂદ પોતાનું ભૂલવું, એ તો પ્રભુકૃપા છે
પ્રભુમાં એક થવું, એ તો ભાગ્યશાળીની કહાની છે
- ડો. હીરા
જીવોની મુક્તિ, એ પરમ મુક્તિ છે
પ્રભુની દિલ્લગી, એ પરમ પ્રેમના સૂર છે
વજૂદ પોતાનું ભૂલવું, એ તો પ્રભુકૃપા છે
પ્રભુમાં એક થવું, એ તો ભાગ્યશાળીની કહાની છે
- ડો. હીરા
|
|