|
જે પહેલાં થતું હતું, તેં નથી થાતું
જે પહેલાં દેખાયું, તેં નથી દેખાતું
વાતો કેવી આ અજીબ છે
કે પડદામાં છુપાયેલું સત્ય, કેમ કોઈનાથી નથી પરખાતું
- ડો. હીરા
જે પહેલાં થતું હતું, તેં નથી થાતું
જે પહેલાં દેખાયું, તેં નથી દેખાતું
વાતો કેવી આ અજીબ છે
કે પડદામાં છુપાયેલું સત્ય, કેમ કોઈનાથી નથી પરખાતું
- ડો. હીરા
|
|