|
Date: 26-Sep-2016
ભક્તિપંથ છે અતિ ન્યારો
ના કોઈ શાસ્ત્ર, ના કોઈ અભ્યાસનો કિનારો
દિલથી દિલને પોકારવું
અને પ્રભુમાં એક થઈ જવાનું
- ડો. હીરા
ભક્તિપંથ છે અતિ ન્યારો
ના કોઈ શાસ્ત્ર, ના કોઈ અભ્યાસનો કિનારો
દિલથી દિલને પોકારવું
અને પ્રભુમાં એક થઈ જવાનું
- ડો. હીરા
|