|
શા માટે કર્યું, શું કર્યું, એ તો કોઈને ખબર નથી.
ઇરાદા શું હતા ને શું કર્યું, તે તો કોઈને ખબર નથી.
નેકી નેતી કરતા આવ્યા, શું કર્યું એ ખબર નથી.
ફરી પાછા કુકર્મો કર્યા, શું કર્યું એ ખબર નથી.
- ડો. હીરા