VIEW QUOTE
Quote No. 16 | Date: 19-May-2015
Text Size
નિર્મળ પ્રેમનો પ્રવાહ છે, પ્રભુનો તો આવકાર છે
નિર્મળ પ્રેમનો પ્રવાહ છે, પ્રભુનો તો આવકાર છે
ઈંતજારી હવે સમાપ્ત છે, પ્રભુમાં લીન થવાની તૈયારી છે
ડગલે ને પગલે મારા આશિષ છે, હરિનો સંગ તો મળ્યો છે
વિલંબ ના હવે છે, પ્રભુ સાથે આવવાનું છે
 

Dr. Ira Shah


First...1617181920...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.