VIEW QUOTE
Quote No. 17 | Date: 31-May-2015
Text Size
આ એવી બધી વાતો છે, ગહેરાઈમાં છુપાયેલી ગાથા છે
આ એવી બધી વાતો છે, ગહેરાઈમાં છુપાયેલી ગાથા છે
નવીનતા એમાં છલકાય છે, રહસ્ય સૃષ્ટિનાં ખોલાય છે
નિંદરમાંથી સહુને ઉઠાડે છે, પ્રભુમાં સહુને રમાડે છે
વિજ્ઞાનને પણ ચકરાવે છે, સમજણમાં ન એ તો આવે છે
 

Dr. Ira Shah


First...1617181920...Last
 
Copyright © 1982 - 2021 MY Inner Karma
Creative Commons Licence This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-NoDerivatives 4.0 International License.