વેશભુષા કે મનનાં કાર્યોથી મને મળાતું નથી
અંતરમન સાફ હોય, તો મારેથી દૂર ભગાતું નથી
ઉષા કે આશામાં નિરાશા ટકતી નથી
મને દિલથી યાદ કરવાથી, મારો અનુભવ થયા વિના રહેતો નથી
સુખસુવિધા હોય કે દુઃખોના પહાડ હોય, ભાવોની સચ્ચાઈ અલગ નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.