પોકાર સાંભળી હું દોડી આવું

Para Talks » Messages of Para » પોકાર સાંભળી હું દોડી આવું

પોકાર સાંભળી હું દોડી આવું


Date: 04-Mar-2017

Increase Font Decrease Font
પોકાર સાંભળી હું દોડી આવું
પણ મને કોઈ સાંભળતું નથી, મને કોઈ જોતું નથી
પ્રેમથી સહુને હું આવકારું
પણ મને પ્રેમ કોઈ આપતું નથી, માંગણીથી ઉપર ઊઠતા નથી
વિશ્વાસથી હું સહુને આપું છું
પણ મને કોઈ વિશ્વાસ આપતું નથી, મારો કોઈ આભાર વ્યકત કરતું નથી
ઉમંગથી સહુના દુઃખ દૂર કરું છું
પણ સુખી કોઈને રહેવું નથી, કોઈને મારી પાસે આવવું નથી


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
આવકાર જે મારી સાંભળે છે, એને ઘણું આપું છું
Next

Next
મારા બનીને રહેશો તો મારા જેવા બનશો
First...339340...Last
પોકાર સાંભળી હું દોડી આવું પણ મને કોઈ સાંભળતું નથી, મને કોઈ જોતું નથી પ્રેમથી સહુને હું આવકારું પણ મને પ્રેમ કોઈ આપતું નથી, માંગણીથી ઉપર ઊઠતા નથી વિશ્વાસથી હું સહુને આપું છું પણ મને કોઈ વિશ્વાસ આપતું નથી, મારો કોઈ આભાર વ્યકત કરતું નથી ઉમંગથી સહુના દુઃખ દૂર કરું છું પણ સુખી કોઈને રહેવું નથી, કોઈને મારી પાસે આવવું નથી પોકાર સાંભળી હું દોડી આવું 2017-03-04 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=pokara-sambhali-hum-dodi-avum

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org