મારા બનીને રહેશો તો મારા જેવા બનશો

Para Talks » Messages of Para » મારા બનીને રહેશો તો મારા જેવા બનશો

મારા બનીને રહેશો તો મારા જેવા બનશો


Date: 08-Mar-2017

Increase Font Decrease Font
મારા બનીને રહેશો તો મારા જેવા બનશો
સિદ્ધિઓ પાછળ ભાગશો તો ખાલી હાથ રહી જશો
પ્રેમથી મને પોકારશો તો મારા દર્શન પામશો
માંગણીમાં જો રહેશો તો હાથ મલતા રહી જશો
વિશ્વાસ મારામાં કરશો તો કાર્ય સરળ થતા જશે
ઇચ્છા મારી પાસે કરશો તો એટલામાં જ ભમ્યા રાખશો
કૃતજ્ઞતા જો દર્શાવશો, તો ભરેલાને ભરેલા રહેશો
મને અગર તમે ભૂલી જશો તો અદૃષ્ય અકર્તા મને પામશો


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
પોકાર સાંભળી હું દોડી આવું
Next

Next
મને જે ગમે છે, એ શું તને ગમે છે?
First...341342...Last
મારા બનીને રહેશો તો મારા જેવા બનશો સિદ્ધિઓ પાછળ ભાગશો તો ખાલી હાથ રહી જશો પ્રેમથી મને પોકારશો તો મારા દર્શન પામશો માંગણીમાં જો રહેશો તો હાથ મલતા રહી જશો વિશ્વાસ મારામાં કરશો તો કાર્ય સરળ થતા જશે ઇચ્છા મારી પાસે કરશો તો એટલામાં જ ભમ્યા રાખશો કૃતજ્ઞતા જો દર્શાવશો, તો ભરેલાને ભરેલા રહેશો મને અગર તમે ભૂલી જશો તો અદૃષ્ય અકર્તા મને પામશો મારા બનીને રહેશો તો મારા જેવા બનશો 2017-03-08 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=mara-banine-rahesho-to-mara-jeva-banasho

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org