મારા જેવું બીજું કોઈ નથી

Para Talks » Messages of Para » મારા જેવું બીજું કોઈ નથી

મારા જેવું બીજું કોઈ નથી


Date: 12-Mar-2017

Increase Font Decrease Font
મારા જેવું બીજું કોઈ નથી
મારા વગર બીજું કોઈ નથી
મારાથી અલગ બીજું કોઈ નથી
મારાથી વંચિત કોઈ બીજું નથી
મારી પ્રેરણાથી કોઈ ખાલી નથી
મારી વસિયતથી કોઈ વંચિત નથી
મારી આશથી કોઈ બેખબર નથી
મારી અનુભૂતિ વગર કોઈ ખાલી નથી
મારા આશિષથી કોઈ વંચિત નથી
મારા પ્રેમથી કોઈ બાકી રહ્યું નથી


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
હર એકની ખુશીમાં મારી ખુશી છે
Next

Next
શું આ ધરતી પર સાચે જ કોઈ અનાથ છે?
First...345346...Last
મારા જેવું બીજું કોઈ નથી મારા વગર બીજું કોઈ નથી મારાથી અલગ બીજું કોઈ નથી મારાથી વંચિત કોઈ બીજું નથી મારી પ્રેરણાથી કોઈ ખાલી નથી મારી વસિયતથી કોઈ વંચિત નથી મારી આશથી કોઈ બેખબર નથી મારી અનુભૂતિ વગર કોઈ ખાલી નથી મારા આશિષથી કોઈ વંચિત નથી મારા પ્રેમથી કોઈ બાકી રહ્યું નથી મારા જેવું બીજું કોઈ નથી 2017-03-12 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=mara-jevum-bijum-koi-nathi

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org