હર એકની ખુશીમાં મારી ખુશી છે
હર એકના દર્દમાં મારું દર્દ છે
હર એકની શાંતિમાં મને શાંતિ છે
હર એકના જીવનમાં મારું જીવન છે
હર એકના પ્રેમમાં મારો પ્રેમ છે
હર એકની આશામાં મારી આશા છે
હર એકની કૃતજ્ઞતામાં મારા અમીરસ છે
હર એકના ચહેરામાં મારી ઝલક છે
હર એકના હાસ્યમાં મારું હાસ્ય છે
હર એકની પ્રાપ્તિમાં મારી પ્રાપ્તિ છે
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.