મનુષ્ય તને તૃપ્તી ક્યારે થશે?

Para Talks » Messages of Para » મનુષ્ય તને તૃપ્તી ક્યારે થશે?

મનુષ્ય તને તૃપ્તી ક્યારે થશે?


Date: 12-Mar-2017

Increase Font Decrease Font
મનુષ્ય તને તૃપ્તી ક્યારે થશે?
મનુષ્ય તું વિચારોને કાબૂમાં ક્યારે કરશે?
મનુષ્ય તું જાનવરથી મનુષ્ય ક્યારે બનશે?
મનુષ્ય તું આખર મારા જેવો ક્યારે બનસે?
નિર્વિકાર, નિર્મોહ, નિષ્કામ તું ક્યારે બનસે?
પોતાના સ્વાર્થથી તું ક્યારે ઉપર ઊઠશે?
મનુષ્ય તું જગમાં મને ક્યારે જોશે?
મનુષ્ય તું મારા જેવો ક્યારે બનશે?
મનુષ્ય તું સાચો પ્રેમ ક્યારે કરશે?
મનુષ્ય તું નિજભાન ક્યારે ભૂલશે?
મનુષ્ય તું આપતા ક્યારે શિખશે?
મનુષ્ય તું પરમ આનંદમાં ક્યારે રહેશે?


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
મુશ્કેલીમાં પડવાનું કોઈને ગમતું નથી
Next

Next
આરંભ અને પ્રારંભમાં ફરક શું છે એ તમને ખબર છે?
First...347348...Last
મનુષ્ય તને તૃપ્તી ક્યારે થશે? મનુષ્ય તું વિચારોને કાબૂમાં ક્યારે કરશે? મનુષ્ય તું જાનવરથી મનુષ્ય ક્યારે બનશે? મનુષ્ય તું આખર મારા જેવો ક્યારે બનસે? નિર્વિકાર, નિર્મોહ, નિષ્કામ તું ક્યારે બનસે? પોતાના સ્વાર્થથી તું ક્યારે ઉપર ઊઠશે? મનુષ્ય તું જગમાં મને ક્યારે જોશે? મનુષ્ય તું મારા જેવો ક્યારે બનશે? મનુષ્ય તું સાચો પ્રેમ ક્યારે કરશે? મનુષ્ય તું નિજભાન ક્યારે ભૂલશે? મનુષ્ય તું આપતા ક્યારે શિખશે? મનુષ્ય તું પરમ આનંદમાં ક્યારે રહેશે? મનુષ્ય તને તૃપ્તી ક્યારે થશે? 2017-03-12 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=manushya-tane-tripti-kyare-thashe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org