કુદરતના નિયમો, મારા નિયમો છે

Para Talks » Messages of Para » કુદરતના નિયમો, મારા નિયમો છે

કુદરતના નિયમો, મારા નિયમો છે


Date: 01-Jan-2017

Increase Font Decrease Font
કુદરતના નિયમો, મારા નિયમો છે
માનવીના નિયમો, એ એના પોતાના છે
વિશ્વાસના કિરણો, મારા પોતાના છે
અવિશ્વાસની લેહરો તો માનવીની સર્જલી છે
દિલના પ્રેમમાં તો હું વસું છું
દિલના વેરમાંથી, તો દિલમાંથી નીકળી જાવ છું
હાસ્યની મુલાકાતમાં તો હું રહું છું
નિષ્ઠુર વ્યવહારમાંથી તો હું નીકળી જાવ છું
મારા નિયમો અને મારી હાજરી સહુ કોઈને ખબર છે
મારી નજદીકતા તો હર કોઈના હાથમાં છે.


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
જ્યાં જવાબદારીની વાત કરું છું, ત્યાં હરકોઈ ભાગે છે
Next

Next
અગત્યની વાત એ છે કે મને પામવું આસાન છે
First...331332...Last
કુદરતના નિયમો, મારા નિયમો છે માનવીના નિયમો, એ એના પોતાના છે વિશ્વાસના કિરણો, મારા પોતાના છે અવિશ્વાસની લેહરો તો માનવીની સર્જલી છે દિલના પ્રેમમાં તો હું વસું છું દિલના વેરમાંથી, તો દિલમાંથી નીકળી જાવ છું હાસ્યની મુલાકાતમાં તો હું રહું છું નિષ્ઠુર વ્યવહારમાંથી તો હું નીકળી જાવ છું મારા નિયમો અને મારી હાજરી સહુ કોઈને ખબર છે મારી નજદીકતા તો હર કોઈના હાથમાં છે. કુદરતના નિયમો, મારા નિયમો છે 2017-01-01 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=kudaratana-niyamo-mara-niyamo-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org