અગત્યની વાત એ છે કે મને પામવું આસાન છે

Para Talks » Messages of Para » અગત્યની વાત એ છે કે મને પામવું આસાન છે

અગત્યની વાત એ છે કે મને પામવું આસાન છે


Date: 05-Jan-2017

Increase Font Decrease Font
અગત્યની વાત એ છે કે મને પામવું આસાન છે
દિલ સાફ અને મનમાં ના કોઈ કપટ જોઈએ છે
વિશ્વાસ અને શ્રદ્ધાનું તો બળ જોઈએ છે
ધીરજ અને સરળતાની તો અવસ્થા જોઈએ છે
પછી એમાં જ્યાં મારો પ્રેમ મળે છે, ત્યાં મને પમાય છે
ધર્મ અને અધર્મનો ફરક સમાય, એ જોઈએ છે
ધૈર્ય અને શૌર્યનું સંયોજન જોઈએ છે
ઝડતા ત્યજી એક વાત સમજવાની તૈયારી જોઈએ છે
પછી શું ગ્રંથો વાંચ્યા કે ના વાંચ્યા, શું ફરક પડે છે
મને મળવાની તો આટલી જ તૈયારી જોઈએ છે


- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.


Previous
Previous
કુદરતના નિયમો, મારા નિયમો છે
Next

Next
મને ના ભૂલશો, હું જ તો બધે છું
First...333334...Last
અગત્યની વાત એ છે કે મને પામવું આસાન છે દિલ સાફ અને મનમાં ના કોઈ કપટ જોઈએ છે વિશ્વાસ અને શ્રદ્ધાનું તો બળ જોઈએ છે ધીરજ અને સરળતાની તો અવસ્થા જોઈએ છે પછી એમાં જ્યાં મારો પ્રેમ મળે છે, ત્યાં મને પમાય છે ધર્મ અને અધર્મનો ફરક સમાય, એ જોઈએ છે ધૈર્ય અને શૌર્યનું સંયોજન જોઈએ છે ઝડતા ત્યજી એક વાત સમજવાની તૈયારી જોઈએ છે પછી શું ગ્રંથો વાંચ્યા કે ના વાંચ્યા, શું ફરક પડે છે મને મળવાની તો આટલી જ તૈયારી જોઈએ છે અગત્યની વાત એ છે કે મને પામવું આસાન છે 2017-01-05 https://www.myinnerkarma.org/msg_para/default.aspx?title=agatyani-vata-e-chhe-ke-mane-pamavum-asana-chhe

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org