જ્યાં હું નથી ત્યાં કાંઈ નથી
જ્યાં હું સંભવ નથી, ત્યાં કાંઈ સંભવ નથી
જ્યાં મહેફિલ મારી નથી, ત્યાં કોઈ મહેફિલ નથી
જ્યાં મારું સ્થાન નથી, ત્યાં કોઈનું સ્થાન નથી
જ્યાં જીવન નથી, ત્યાં કોઈ શાંતિ નથી
જ્યાં પ્રેમ નથી, ત્યાં આ દુનિયા નથી
જ્યાં શુભ સોચ નથી, ત્યાં સૃષ્ટિમાં વિકાસ નથી
જ્યાં ગરીબી છે, ત્યાં મારો વાસ નથી
જ્યાં વિશ્વાસ નથી, ત્યાં મારો શ્વાસ જ નથી
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.