જગમાં જેને મારો સાથ છે, એને શું ફરિયાદ છે?
જેના હૈયામાં મારો વાસ છે, એને શું ગમની બુનિયાદ છે?
જગમાં જે મારામાં છે, એ તો મહાન છે
જગમાં જ્યાં મારો અહેસાસ છે, એને શું અવિશ્વાસ છે?
જગમાં જે અંતરમાં છે, એને જગ સાથે શું લેવાદેવા છે?
જગમાં જે મને જોવે, એની દૃષ્ટિમાં શું ભેદ છે?
જગમાં જે મારા પ્રેમમાં છે, એને શું તલાશ છે?
જગમાં જે મારા વિચારોમાં છે, એને શું સમસ્યા છે?
જગમાં જે નાદાન છે, એ શું મારાથી અણજાણ છે?
જગમાં જે મારી પોકારમાં છે, એની તમને ખબર છે શું અવસ્થા છે?
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.