વિચાર કરશો તો ચક્કર ખાશો
સમર્પણ કરશો તો બધું પામશો
ફેંસલો કરશો તો ભરમાઈ જશો
વિશ્વાસ કરશો તો તમે મને અપનાવશો
હૈરાન થશો તો પછી પરેશાન થશો
હિમ્મત કરશો તો વિજયી તમે જ થાશો
આરાધના કરશો તો મને પામશો
શંકા કરશો તો પછી પાછળ રહી જાશો
ઉમ્મીદમાં રહેશો તો ઇંતેજાર કરશો
જાગૃરત રહેશો તો મારી જ મુલાકાત પામશો
- આ વિશ્વ માટે પરા ના સંદેશાઓ છે.