વીરતાના પ્રતીક છો તમે, ઈરાદાના પાકા છો તમે;
શૌર્યની મંજિલ છો તમે, કરુણતાના આદર્શ છો તમે;
મુલાકાતના પાબંદ છો તમે, અમરતાના અમીર છો તમે;
નાનકના ગ્રંથ છો તમે, અંતરના ઈશ્વર છો તમે;
દર્શનના બેકરાર છો તમે, તમારા ચરણના રસ પીવા છે અમને;
ઘૂમતા વિચારોના તખ્ત છો તમે, અમારા આદર્શોના આદર્શ છો તમે;
સંધ્યાનું પવિત્ર બંધન છો તમે, પરમાત્માના વારસ છો તમે.
- ડો. હીરા