Bhajan No. 6160 | Date: 04-Sep-20242024-09-04ઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી/bhajan/?title=ummara-vite-chhe-samaya-vite-chhe-toya-samajanamam-pharaka-nathiઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી

પ્રેમ મળે છે, પ્રેમ રમે છે, તોય વ્યવહારમાં કોઈ ફરક નથી

આ કેવી દશા છે માનવીની, કે બધું મળ્યા છતાં કાંઈ ફરક નથી

જ્યાં સુધી અંતરમાં નહીં ઉતરે, ત્યાં સુધી કોઈ ફરક નથી

જ્યાં સુધી બુદ્ધિ બોલે છે, ત્યાં સુધી કાંઈ ફરક નથી

આખા ખેલ તો બુદ્ધિના જ છે, બુદ્ધિ જ તો બાંધે છે

બુદ્ધિમાં જયાં સુધી નહીં બેસે, ત્યાં સુધી કાંઈ સમજાતું નથી

પણ બુદ્ધિના ખેલ તો ગજબના છે, બુદ્ધિ તો ના ક્યારેય સ્થિર છે

મનના વિચારોના ઘોડ઼ા પર એ ચાલે છે, એની સ્થિરતા તો મન પર છે

મનની ચંચલતા તો ગમા-અણગમા પર છે, એના નાચ તો અસંખ્ય છે

ગમા-અણગમાને તો અંહકાર પોષે છે, અંહકારના લીધે તો કાંઈ સમજણમાં આવતું નથી

ઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી

Home » Bhajans » ઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી
  1. Home
  2. Bhajans
  3. ઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી

ઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી

View Original
Increase Font Decrease Font

ઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી

પ્રેમ મળે છે, પ્રેમ રમે છે, તોય વ્યવહારમાં કોઈ ફરક નથી

આ કેવી દશા છે માનવીની, કે બધું મળ્યા છતાં કાંઈ ફરક નથી

જ્યાં સુધી અંતરમાં નહીં ઉતરે, ત્યાં સુધી કોઈ ફરક નથી

જ્યાં સુધી બુદ્ધિ બોલે છે, ત્યાં સુધી કાંઈ ફરક નથી

આખા ખેલ તો બુદ્ધિના જ છે, બુદ્ધિ જ તો બાંધે છે

બુદ્ધિમાં જયાં સુધી નહીં બેસે, ત્યાં સુધી કાંઈ સમજાતું નથી

પણ બુદ્ધિના ખેલ તો ગજબના છે, બુદ્ધિ તો ના ક્યારેય સ્થિર છે

મનના વિચારોના ઘોડ઼ા પર એ ચાલે છે, એની સ્થિરતા તો મન પર છે

મનની ચંચલતા તો ગમા-અણગમા પર છે, એના નાચ તો અસંખ્ય છે

ગમા-અણગમાને તો અંહકાર પોષે છે, અંહકારના લીધે તો કાંઈ સમજણમાં આવતું નથી

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

uṁmara vītē chē, samaya vītē chē, tōya samajaṇamāṁ pharaka nathī

prēma malē chē, prēma ramē chē, tōya vyavahāramāṁ kōī pharaka nathī

ā kēvī daśā chē mānavīnī, kē badhuṁ malyā chatāṁ kāṁī pharaka nathī

jyāṁ sudhī aṁtaramāṁ nahīṁ utarē, tyāṁ sudhī kōī pharaka nathī

jyāṁ sudhī buddhi bōlē chē, tyāṁ sudhī kāṁī pharaka nathī

ākhā khēla tō buddhinā ja chē, buddhi ja tō bāṁdhē chē

buddhimāṁ jayāṁ sudhī nahīṁ bēsē, tyāṁ sudhī kāṁī samajātuṁ nathī

paṇa buddhinā khēla tō gajabanā chē, buddhi tō nā kyārēya sthira chē

mananā vicārōnā ghōḍa઼ā para ē cālē chē, ēnī sthiratā tō mana para chē

mananī caṁcalatā tō gamā-aṇagamā para chē, ēnā nāca tō asaṁkhya chē

gamā-aṇagamānē tō aṁhakāra pōṣē chē, aṁhakāranā līdhē tō kāṁī samajaṇamāṁ āvatuṁ nathī

Previous
Previous Bhajan
મસ્તીના રંગમાં રંગાવા દે
Next

Next Bhajan
હે પ્રભુ, તારી પ્રીતની રીત છે નિરાળી
 
Previous
Previous Gujarati Bhajan
મસ્તીના રંગમાં રંગાવા દે
Next

Next Gujarati Bhajan
હે પ્રભુ, તારી પ્રીતની રીત છે નિરાળી
ઉંમર વીતે છે, સમય વીતે છે, તોય સમજણમાં ફરક નથી
First...21772178...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org