Bhajan No. 6176 | Date: 27-Sep-20242024-09-27તું કોણ છે, એ તને જ ખબર નથી/bhajan/?title=tum-kona-chhe-e-tane-ja-khabara-nathiતું કોણ છે, એ તને જ ખબર નથી

ઓ સાથી, તારા જીવનની તને જ ખબર નથી

તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, એની તને જ ખબર નથી

તારા જીવનની જવાબદારી શું છે, તને જ ખબર નથી

તું સંસારમાં ખોવાયો છે, તું મોહમાં બંધાયો છે, તને જ ખબર નથી

તું અજાગૃતિમાં જીવે છે, એની તને જ ખબર નથી

તું મંજિલની તલાશમાં છે, તું શું કરે છે, તને જ ખબર નથી

તું આનંદની ચાહમાં છે, તું સંઘર્ષ એના માટે કરે છે, એની તને જ ખબર નથી

તું સોચ-વિચાર કરે છે, પણ શું કરે છે, એની જ ખબર નથી

તું પામર પ્રાણી એક, તારી જીવનનૈયા ડોલે છે, તને જ ખબર નથી

તું કોણ છે, એ તને જ ખબર નથી

Home » Bhajans » તું કોણ છે, એ તને જ ખબર નથી
  1. Home
  2. Bhajans
  3. તું કોણ છે, એ તને જ ખબર નથી

તું કોણ છે, એ તને જ ખબર નથી

View Original
Increase Font Decrease Font

તું કોણ છે, એ તને જ ખબર નથી

ઓ સાથી, તારા જીવનની તને જ ખબર નથી

તું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, એની તને જ ખબર નથી

તારા જીવનની જવાબદારી શું છે, તને જ ખબર નથી

તું સંસારમાં ખોવાયો છે, તું મોહમાં બંધાયો છે, તને જ ખબર નથી

તું અજાગૃતિમાં જીવે છે, એની તને જ ખબર નથી

તું મંજિલની તલાશમાં છે, તું શું કરે છે, તને જ ખબર નથી

તું આનંદની ચાહમાં છે, તું સંઘર્ષ એના માટે કરે છે, એની તને જ ખબર નથી

તું સોચ-વિચાર કરે છે, પણ શું કરે છે, એની જ ખબર નથી

તું પામર પ્રાણી એક, તારી જીવનનૈયા ડોલે છે, તને જ ખબર નથી

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

tuṁ kōṇa chē, ē tanē ja khabara nathī

ō sāthī, tārā jīvananī tanē ja khabara nathī

tuṁ kyāṁthī āvyō nē kyāṁ javānō, ēnī tanē ja khabara nathī

tārā jīvananī javābadārī śuṁ chē, tanē ja khabara nathī

tuṁ saṁsāramāṁ khōvāyō chē, tuṁ mōhamāṁ baṁdhāyō chē, tanē ja khabara nathī

tuṁ ajāgr̥timāṁ jīvē chē, ēnī tanē ja khabara nathī

tuṁ maṁjilanī talāśamāṁ chē, tuṁ śuṁ karē chē, tanē ja khabara nathī

tuṁ ānaṁdanī cāhamāṁ chē, tuṁ saṁgharṣa ēnā māṭē karē chē, ēnī tanē ja khabara nathī

tuṁ sōca-vicāra karē chē, paṇa śuṁ karē chē, ēnī ja khabara nathī

tuṁ pāmara prāṇī ēka, tārī jīvananaiyā ḍōlē chē, tanē ja khabara nathī

Previous
Previous Bhajan
તારા નયનોની કટાર, મારા મનને ઓળખે છે
Next

Next Bhajan
કોશિશો ખૂબ કરી તને ગોતવાની ‘મા’
 
Previous
Previous Gujarati Bhajan
તારા નયનોની કટાર, મારા મનને ઓળખે છે
Next

Next Gujarati Bhajan
કોશિશો ખૂબ કરી તને ગોતવાની ‘મા’
તું કોણ છે, એ તને જ ખબર નથી
First...21932194...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org