Bhajan No. 6181 | Date: 28-Sep-20242024-09-28તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી/bhajan/?title=tara-charana-sivaya-bije-kyanya-shanti-nathiતારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી

તારા વિચાર સિવાય, બીજે ક્યાંય આનંદ નથી

તારી યાદ સિવાય, બીજી કોઈ યાદમાં મજા નથી

તારી મસ્તી સિવાય, બીજી કોઈ મસ્તી પસંદ નથી

તારી વાણી સિવાય, બીજી કોઈ વાણી ગમતી નથી

તારા પ્રેમ સિવાય, બીજા પ્રેમ સાચા લાગતા નથી

તારી અનુભૂતિ સિવાય, બીજું બધું માયાના ભ્રમ સિવાય લાગતું નથી

તારી હસ્તી સિવાય, બીજી કોઈ હસ્તી ખપતી નથી

તારી ઓળખાણ સિવાય, બીજી કોઈ પહેચાન ગમતી નથી

આ કેવી અવસ્થા છે, કે તારા સિવાય બીજું કાંઈ સૂઝતું નથી


તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી


Home » Bhajans » તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી
  1. Home
  2. Bhajans
  3. તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી

તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી


View Original
Increase Font Decrease Font


તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી

તારા વિચાર સિવાય, બીજે ક્યાંય આનંદ નથી

તારી યાદ સિવાય, બીજી કોઈ યાદમાં મજા નથી

તારી મસ્તી સિવાય, બીજી કોઈ મસ્તી પસંદ નથી

તારી વાણી સિવાય, બીજી કોઈ વાણી ગમતી નથી

તારા પ્રેમ સિવાય, બીજા પ્રેમ સાચા લાગતા નથી

તારી અનુભૂતિ સિવાય, બીજું બધું માયાના ભ્રમ સિવાય લાગતું નથી

તારી હસ્તી સિવાય, બીજી કોઈ હસ્તી ખપતી નથી

તારી ઓળખાણ સિવાય, બીજી કોઈ પહેચાન ગમતી નથી

આ કેવી અવસ્થા છે, કે તારા સિવાય બીજું કાંઈ સૂઝતું નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


tārā caraṇa sivāya, bījē kyāṁya śāṁti nathī

tārā vicāra sivāya, bījē kyāṁya ānaṁda nathī

tārī yāda sivāya, bījī kōī yādamāṁ majā nathī

tārī mastī sivāya, bījī kōī mastī pasaṁda nathī

tārī vāṇī sivāya, bījī kōī vāṇī gamatī nathī

tārā prēma sivāya, bījā prēma sācā lāgatā nathī

tārī anubhūti sivāya, bījuṁ badhuṁ māyānā bhrama sivāya lāgatuṁ nathī

tārī hastī sivāya, bījī kōī hastī khapatī nathī

tārī ōlakhāṇa sivāya, bījī kōī pahēcāna gamatī nathī

ā kēvī avasthā chē, kē tārā sivāya bījuṁ kāṁī sūjhatuṁ nathī

Previous
Previous Bhajan
સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં
Next

Next Bhajan
સમસ્યાનું સમાધાન બુદ્ધિથી નહીં મળે
 
Previous
Previous Gujarati Bhajan
સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં
Next

Next Gujarati Bhajan
સમસ્યાનું સમાધાન બુદ્ધિથી નહીં મળે
તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી
First...21992200...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org