Bhajan No. 6180 | Date: 28-Sep-20242024-09-28સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં/bhajan/?title=samajadari-e-chhe-ke-badhum-tane-sompi-daumસમજદારી એ છે કે બધું તને સોંપી દઉં

પ્રેમ એ છે કે સતત તારામાં રહું

જ્ઞાન એ છે કે તારા વિશ્વાસના આધારે ચાલું

મસ્તી એ છે કે સતત સ્વાનંદમાં રહું

માન એ છે કે અપમાનમાં સ્થિર રહું

ધર્મ એ છે કે વિશ્વાસમાં સતત રહું

મુશ્કેલ એ છે કે આ બધું થાતું નથી

હાલત એવી છે કે કિનારે આવી ડૂબું છું

મનની અવસ્થા એ છે કે ગભરામણમાં જીવું છું

અફસોસ એ છે કે જાણ્યા પછી પણ લાચાર બનું છું


સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં


Home » Bhajans » સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં
  1. Home
  2. Bhajans
  3. સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં

સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં


View Original
Increase Font Decrease Font


સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં

પ્રેમ એ છે કે સતત તારામાં રહું

જ્ઞાન એ છે કે તારા વિશ્વાસના આધારે ચાલું

મસ્તી એ છે કે સતત સ્વાનંદમાં રહું

માન એ છે કે અપમાનમાં સ્થિર રહું

ધર્મ એ છે કે વિશ્વાસમાં સતત રહું

મુશ્કેલ એ છે કે આ બધું થાતું નથી

હાલત એવી છે કે કિનારે આવી ડૂબું છું

મનની અવસ્થા એ છે કે ગભરામણમાં જીવું છું

અફસોસ એ છે કે જાણ્યા પછી પણ લાચાર બનું છું



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


samajadārī ē chē kē badhuṁ tanē sōṁpī dauṁ

prēma ē chē kē satata tārāmāṁ rahuṁ

jñāna ē chē kē tārā viśvāsanā ādhārē cāluṁ

mastī ē chē kē satata svānaṁdamāṁ rahuṁ

māna ē chē kē apamānamāṁ sthira rahuṁ

dharma ē chē kē viśvāsamāṁ satata rahuṁ

muśkēla ē chē kē ā badhuṁ thātuṁ nathī

hālata ēvī chē kē kinārē āvī ḍūbuṁ chuṁ

mananī avasthā ē chē kē gabharāmaṇamāṁ jīvuṁ chuṁ

aphasōsa ē chē kē jāṇyā pachī paṇa lācāra banuṁ chuṁ

Previous
Previous Bhajan
પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે
Next

Next Bhajan
તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી
 
Previous
Previous Gujarati Bhajan
પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે
Next

Next Gujarati Bhajan
તારા ચરણ સિવાય, બીજે ક્યાંય શાંતિ નથી
સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં
First...21972198...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org