Bhajan No. 6179 | Date: 28-Sep-20242024-09-28પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે/bhajan/?title=prabhuni-srishti-evi-chhe-ke-gotata-pana-na-maleપ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે

પ્રેમની સીમા એવી છે કે મિટાવતા પણ ન મિટે

જ્ઞાનની ભાષા એવી છે કે સમજ્યા છતાં પણ ન સમજાય

જીવનની દાસ્તાન એવી છે કે ભ્રમ તોડતા પણ ન તૂટે

ધર્મની વ્યાખ્યા એવી છે કે ચલાવતા પણ ન ચલાવે

અંહકારની ગુંજ એવી છે કે સંભળાયા છતાં પણ ન સંભળાય

ઈશ્કની મહેફિલ એવી છે કે જીવાડે છતાં પણ ન જીવે

દાસ્તાને મહોબત એવી છે કે પમાડે છતાં પણ ઓળખાણ ભુલાવડાવે

ઈશ્વરીય દ્રષ્ટિકોણ એવો છે જે ભ્રમ તોડાવે છતાં પણ કર્મ ન બદલાવે

ધ્યાનની આશિકી એવી છે જે જામ પીવડાવે છતાં પણ જાગૃતિ અપાવે

પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે

Home » Bhajans » પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે
  1. Home
  2. Bhajans
  3. પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે

પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે

View Original
Increase Font Decrease Font

પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે

પ્રેમની સીમા એવી છે કે મિટાવતા પણ ન મિટે

જ્ઞાનની ભાષા એવી છે કે સમજ્યા છતાં પણ ન સમજાય

જીવનની દાસ્તાન એવી છે કે ભ્રમ તોડતા પણ ન તૂટે

ધર્મની વ્યાખ્યા એવી છે કે ચલાવતા પણ ન ચલાવે

અંહકારની ગુંજ એવી છે કે સંભળાયા છતાં પણ ન સંભળાય

ઈશ્કની મહેફિલ એવી છે કે જીવાડે છતાં પણ ન જીવે

દાસ્તાને મહોબત એવી છે કે પમાડે છતાં પણ ઓળખાણ ભુલાવડાવે

ઈશ્વરીય દ્રષ્ટિકોણ એવો છે જે ભ્રમ તોડાવે છતાં પણ કર્મ ન બદલાવે

ધ્યાનની આશિકી એવી છે જે જામ પીવડાવે છતાં પણ જાગૃતિ અપાવે

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

prabhunī sr̥ṣṭi ēvī chē kē gōtatā paṇa na malē

prēmanī sīmā ēvī chē kē miṭāvatā paṇa na miṭē

jñānanī bhāṣā ēvī chē kē samajyā chatāṁ paṇa na samajāya

jīvananī dāstāna ēvī chē kē bhrama tōḍatā paṇa na tūṭē

dharmanī vyākhyā ēvī chē kē calāvatā paṇa na calāvē

aṁhakāranī guṁja ēvī chē kē saṁbhalāyā chatāṁ paṇa na saṁbhalāya

īśkanī mahēphila ēvī chē kē jīvāḍē chatāṁ paṇa na jīvē

dāstānē mahōbata ēvī chē kē pamāḍē chatāṁ paṇa ōlakhāṇa bhulāvaḍāvē

īśvarīya draṣṭikōṇa ēvō chē jē bhrama tōḍāvē chatāṁ paṇa karma na badalāvē

dhyānanī āśikī ēvī chē jē jāma pīvaḍāvē chatāṁ paṇa jāgr̥ti apāvē

Previous
Previous Bhajan
અભિમાન મારું હરો, હે ઈશ્વર, ગર્વ મારો હરો
Next

Next Bhajan
સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં
 
Previous
Previous Gujarati Bhajan
અભિમાન મારું હરો, હે ઈશ્વર, ગર્વ મારો હરો
Next

Next Gujarati Bhajan
સમજદારી એ છે કે બધું તને સોંપી દઉં
પ્રભુની સૃષ્ટિ એવી છે કે ગોતતા પણ ન મળે
First...21972198...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org