St. Benedict
વંદન તમને ઓ સેન્ટ બેનેડિક્ટ, (2)
દિલમાં ઊતરી તમે રમો, ઓ સેન્ટ બેનેડિક્ટ;
નમન કરી તમને, અમે હસીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
તમને મળી, અમે તો ખીલીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
તમને ભેટી, અમે તો કહીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
ઊંચા વાદળોમાં તમને જોઈએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
વિશ્વાસથી તમને પોકારીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
ઉમ્મીદથી તમને પખાળીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
તમારા હાસ્યને અમે સાંભળીએ ઓ સેન્ટ બેનેડિક્ટ;
તમારા શાસ્ત્રને અમે ઉતારીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
તમારા યંત્ર ને તંત્રને અમે શીખીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
તમને તો અમે ખુદા માનીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ;
તમને તો અમે પખાળીએ, ઓ સેન્ટ બેનેડિક્ટ.
- ડો. હીરા