Bhajan No. 6169 | Date: 15-Sep-20242024-09-15શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે/bhajan/?title=shivani-vani-samajati-nathi-sidhi-antaramam-utare-chheશિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે

શિવના દર્શન થાતા નથી, સતત એનામાં રહીએ છીએ

શિવની કૃપા સમજાતી નથી, હર પળ એની કૃપા વરસે છે

શિવનો પ્રેમ દેખાતો નથી, એના પ્રેમમાં જ તો હસીએ છે

શિવની ઓળખાણ ખબર નથી, એના જ કારનામા જોઈએ છીએ

શિવના ગુણગાન ગવાતા નથી, એની જ તો મહેફિલ સજે છે

શિવની મહિમા ઓળખાતી નથી, એની સૃષ્ટિમાં જ તો રહીએ છીએ

શિવના આવકાર સમજાતા નથી, એના વગર ના જીવી શકીએ છીએ

શિવની આરાધના આવડતી નથી, છતાં એના પ્રેમમાં ડૂબીએ છીએ

શિવનું મિલન ચાહ્યા વગર રહેતા નથી, શિવ મિલનની આશમાં તો જીવીએ છીએ

શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે

Home » Bhajans » શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે
  1. Home
  2. Bhajans
  3. શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે

શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે

View Original
Increase Font Decrease Font

શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે

શિવના દર્શન થાતા નથી, સતત એનામાં રહીએ છીએ

શિવની કૃપા સમજાતી નથી, હર પળ એની કૃપા વરસે છે

શિવનો પ્રેમ દેખાતો નથી, એના પ્રેમમાં જ તો હસીએ છે

શિવની ઓળખાણ ખબર નથી, એના જ કારનામા જોઈએ છીએ

શિવના ગુણગાન ગવાતા નથી, એની જ તો મહેફિલ સજે છે

શિવની મહિમા ઓળખાતી નથી, એની સૃષ્ટિમાં જ તો રહીએ છીએ

શિવના આવકાર સમજાતા નથી, એના વગર ના જીવી શકીએ છીએ

શિવની આરાધના આવડતી નથી, છતાં એના પ્રેમમાં ડૂબીએ છીએ

શિવનું મિલન ચાહ્યા વગર રહેતા નથી, શિવ મિલનની આશમાં તો જીવીએ છીએ

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

śivanī vāṇī samajātī nathī, sīdhī aṁtaramāṁ utarē chē

śivanā darśana thātā nathī, satata ēnāmāṁ rahīē chīē

śivanī kr̥pā samajātī nathī, hara pala ēnī kr̥pā varasē chē

śivanō prēma dēkhātō nathī, ēnā prēmamāṁ ja tō hasīē chē

śivanī ōlakhāṇa khabara nathī, ēnā ja kāranāmā jōīē chīē

śivanā guṇagāna gavātā nathī, ēnī ja tō mahēphila sajē chē

śivanī mahimā ōlakhātī nathī, ēnī sr̥ṣṭimāṁ ja tō rahīē chīē

śivanā āvakāra samajātā nathī, ēnā vagara nā jīvī śakīē chīē

śivanī ārādhanā āvaḍatī nathī, chatāṁ ēnā prēmamāṁ ḍūbīē chīē

śivanuṁ milana cāhyā vagara rahētā nathī, śiva milananī āśamāṁ tō jīvīē chīē

Previous
Previous Bhajan
પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ
Next

Next Bhajan
તારા નામમાં એક સુકૂન છે
 
Previous
Previous Gujarati Bhajan
પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ
Next

Next Gujarati Bhajan
તારા નામમાં એક સુકૂન છે
શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે
First...21872188...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org