Bhajan No. 6168 | Date: 15-Sep-20242024-09-15પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ/bhajan/?title=prabhu-taro-satha-male-to-pachhi-bijum-shum-joieપ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા પ્રેમમાં ડૂબીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા ચરણમાં વસીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા નામનો રણકાર સાંભળીએ, તો બીજું શું જોઈએ

પ્રભુ, તારામાં સતત રહીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારામાં જ જીવન વીતે, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તને કણ-કણમાં નિહાળીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારી સંગ રહીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા દર્શન સતત થાય, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા-મારાના અંતર ખતમ થાય, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ

Home » Bhajans » પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ
  1. Home
  2. Bhajans
  3. પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ

View Original
Increase Font Decrease Font

પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા પ્રેમમાં ડૂબીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા ચરણમાં વસીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા નામનો રણકાર સાંભળીએ, તો બીજું શું જોઈએ

પ્રભુ, તારામાં સતત રહીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારામાં જ જીવન વીતે, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તને કણ-કણમાં નિહાળીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારી સંગ રહીએ, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા દર્શન સતત થાય, તો પછી બીજું શું જોઈએ

પ્રભુ, તારા-મારાના અંતર ખતમ થાય, તો પછી બીજું શું જોઈએ

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

prabhu, tārō sātha malē, tō pachī bījuṁ śuṁ jōīē

prabhu, tārā prēmamāṁ ḍūbīē, tō pachī bījuṁ śuṁ jōīē

prabhu, tārā caraṇamāṁ vasīē, tō pachī bījuṁ śuṁ jōīē

prabhu, tārā nāmanō raṇakāra sāṁbhalīē, tō bījuṁ śuṁ jōīē

prabhu, tārāmāṁ satata rahīē, tō pachī bījuṁ śuṁ jōīē

prabhu, tārāmāṁ ja jīvana vītē, tō pachī bījuṁ śuṁ jōīē

prabhu, tanē kaṇa-kaṇamāṁ nihālīē, tō pachī bījuṁ śuṁ jōīē

prabhu, tārī saṁga rahīē, tō pachī bījuṁ śuṁ jōīē

prabhu, tārā darśana satata thāya, tō pachī bījuṁ śuṁ jōīē

prabhu, tārā-mārānā aṁtara khatama thāya, tō pachī bījuṁ śuṁ jōīē

Previous
Previous Bhajan
ક્યારેક ભાવ આવે, ક્યારેક અભાવ જાગે
Next

Next Bhajan
શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે
 
Previous
Previous Gujarati Bhajan
ક્યારેક ભાવ આવે, ક્યારેક અભાવ જાગે
Next

Next Gujarati Bhajan
શિવની વાણી સમજાતી નથી, સીધી અંતરમાં ઉતરે છે
પ્રભુ, તારો સાથ મળે, તો પછી બીજું શું જોઈએ
First...21852186...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org