Bhajan No. 6155 | Date: 29-Aug-20242024-08-29સત્ય હમેશાં કડવું લાગે છે/bhajan/?title=satya-hamesham-kadavum-lage-chheસત્ય હમેશાં કડવું લાગે છે

પોતાને સાચી રીતે ઓળખતા, ખરાબ લાગે છે

મીઠા શબ્દોનો આવકાર મીઠો લાગે છે

પોતાની પ્રશંસા સાંભળવી સારી લાગે છે

જીવનમાં મધુ-કૈટબ અસુરોની કમી નથી

એટલે તો ધુમ્રલોચનની જેમ ક્રોધિત થઈએ છીએ

અને મહિસાસુરની જેમ અંહકારી બનીએ છીએ

ઈચ્છાઓનું રક્તબીજ સદા સાથે રાખીએ છીએ

શુમ્ભ-નીશુમ્ભની મોહ-માયામાં ફસીએ છીએ

બુદ્ધિથી જડ થઈ, ચંડ-મુંડની જેમ ઘૂમીએ છીએ

આ વિકારોને પોતાની જાત સમજીએ છીએ

એટલે તો ‘મા’ ના વારથી ડરીએ છીએ

અને હકીકતનો સામનો કરવાથી અચકાઈએ છીએ

આવા અસુરોને આપણે જ શરણું આપીએ છીએ


સત્ય હમેશાં કડવું લાગે છે


Home » Bhajans » સત્ય હમેશાં કડવું લાગે છે
  1. Home
  2. Bhajans
  3. સત્ય હમેશાં કડવું લાગે છે

સત્ય હમેશાં કડવું લાગે છે


View Original
Increase Font Decrease Font


સત્ય હમેશાં કડવું લાગે છે

પોતાને સાચી રીતે ઓળખતા, ખરાબ લાગે છે

મીઠા શબ્દોનો આવકાર મીઠો લાગે છે

પોતાની પ્રશંસા સાંભળવી સારી લાગે છે

જીવનમાં મધુ-કૈટબ અસુરોની કમી નથી

એટલે તો ધુમ્રલોચનની જેમ ક્રોધિત થઈએ છીએ

અને મહિસાસુરની જેમ અંહકારી બનીએ છીએ

ઈચ્છાઓનું રક્તબીજ સદા સાથે રાખીએ છીએ

શુમ્ભ-નીશુમ્ભની મોહ-માયામાં ફસીએ છીએ

બુદ્ધિથી જડ થઈ, ચંડ-મુંડની જેમ ઘૂમીએ છીએ

આ વિકારોને પોતાની જાત સમજીએ છીએ

એટલે તો ‘મા’ ના વારથી ડરીએ છીએ

અને હકીકતનો સામનો કરવાથી અચકાઈએ છીએ

આવા અસુરોને આપણે જ શરણું આપીએ છીએ



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


satya hamēśāṁ kaḍavuṁ lāgē chē

pōtānē sācī rītē ōlakhatā, kharāba lāgē chē

mīṭhā śabdōnō āvakāra mīṭhō lāgē chē

pōtānī praśaṁsā sāṁbhalavī sārī lāgē chē

jīvanamāṁ madhu-kaiṭaba asurōnī kamī nathī

ēṭalē tō dhumralōcananī jēma krōdhita thaīē chīē

anē mahisāsuranī jēma aṁhakārī banīē chīē

īcchāōnuṁ raktabīja sadā sāthē rākhīē chīē

śumbha-nīśumbhanī mōha-māyāmāṁ phasīē chīē

buddhithī jaḍa thaī, caṁḍa-muṁḍanī jēma ghūmīē chīē

ā vikārōnē pōtānī jāta samajīē chīē

ēṭalē tō ‘mā' nā vārathī ḍarīē chīē

anē hakīkatanō sāmanō karavāthī acakāīē chīē

āvā asurōnē āpaṇē ja śaraṇuṁ āpīē chīē

Previous
Previous Bhajan
સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં
Next

Next Bhajan
જાગૃતિનો અહેસાસ પણ ન હોય, ખાલી આનંદ હોય
 
Previous
Previous Gujarati Bhajan
સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં
Next

Next Gujarati Bhajan
જાગૃતિનો અહેસાસ પણ ન હોય, ખાલી આનંદ હોય
સત્ય હમેશાં કડવું લાગે છે
First...21732174...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org