Bhajan No. 6154 | Date: 29-Aug-20242024-08-29સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં/bhajan/?title=sanjogona-mara-khadha-to-pana-shum-badalaya-to-nahimસંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં

પ્રેમના દાવા કર્યા તો પણ શું, વિશ્વાસમાં રહ્યા નહીં

જીવનમાં ઈચ્છાઓ પાછળ ભાગ્યા, તો પણ શું, ઈચ્છાઓ સમાપ્ત થઈ નહીં

ઈશ્વરને સમર્પણના વાદા કર્યા તો પણ શું, પીછેહઠ કરવામાં ચૂક્યા નહીં

મોહ-માયાથી ત્રાસ પામ્યા તો પણ શું, મોહ-માયા તો છૂટી નહીં

આકર્ષણ પ્રભુનું જાગ્યું તો પણ શું, પ્રભુ જેવા તો બન્યા નહીં

કર્મોના ફળ ભોગવ્યા તો પણ શું, એમાં તો કાંઈ શિખ્યા નહીં

હાર ને જીતના ખેલ-ખેલ્યા તો પણ શું, આશા-નિરાશાના બાંધ છૂટ્યા નહીં

દયા-ધર્મ જીવનમાં કર્યા તો પણ શું, પોતાની સલામતીનો વિચાર છૂટ્યો નહીં

આશિષ સંતોના મળ્યા તો પણ શું, પ્રભુના પ્રિય પાત્ર તો બન્યા નહીં

સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં

Home » Bhajans » સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં
  1. Home
  2. Bhajans
  3. સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં

સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં

View Original
Increase Font Decrease Font

સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં

પ્રેમના દાવા કર્યા તો પણ શું, વિશ્વાસમાં રહ્યા નહીં

જીવનમાં ઈચ્છાઓ પાછળ ભાગ્યા, તો પણ શું, ઈચ્છાઓ સમાપ્ત થઈ નહીં

ઈશ્વરને સમર્પણના વાદા કર્યા તો પણ શું, પીછેહઠ કરવામાં ચૂક્યા નહીં

મોહ-માયાથી ત્રાસ પામ્યા તો પણ શું, મોહ-માયા તો છૂટી નહીં

આકર્ષણ પ્રભુનું જાગ્યું તો પણ શું, પ્રભુ જેવા તો બન્યા નહીં

કર્મોના ફળ ભોગવ્યા તો પણ શું, એમાં તો કાંઈ શિખ્યા નહીં

હાર ને જીતના ખેલ-ખેલ્યા તો પણ શું, આશા-નિરાશાના બાંધ છૂટ્યા નહીં

દયા-ધર્મ જીવનમાં કર્યા તો પણ શું, પોતાની સલામતીનો વિચાર છૂટ્યો નહીં

આશિષ સંતોના મળ્યા તો પણ શું, પ્રભુના પ્રિય પાત્ર તો બન્યા નહીં

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

saṁjōgōnā māra khādhā tō paṇa śuṁ, badalāyā tō nahīṁ

prēmanā dāvā karyā tō paṇa śuṁ, viśvāsamāṁ rahyā nahīṁ

jīvanamāṁ īcchāō pāchala bhāgyā, tō paṇa śuṁ, īcchāō samāpta thaī nahīṁ

īśvaranē samarpaṇanā vādā karyā tō paṇa śuṁ, pīchēhaṭha karavāmāṁ cūkyā nahīṁ

mōha-māyāthī trāsa pāmyā tō paṇa śuṁ, mōha-māyā tō chūṭī nahīṁ

ākarṣaṇa prabhunuṁ jāgyuṁ tō paṇa śuṁ, prabhu jēvā tō banyā nahīṁ

karmōnā phala bhōgavyā tō paṇa śuṁ, ēmāṁ tō kāṁī śikhyā nahīṁ

hāra nē jītanā khēla-khēlyā tō paṇa śuṁ, āśā-nirāśānā bāṁdha chūṭyā nahīṁ

dayā-dharma jīvanamāṁ karyā tō paṇa śuṁ, pōtānī salāmatīnō vicāra chūṭyō nahīṁ

āśiṣa saṁtōnā malyā tō paṇa śuṁ, prabhunā priya pātra tō banyā nahīṁ

Previous
Previous Bhajan
ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી
Next

Next Bhajan
સત્ય હમેશાં કડવું લાગે છે
 
Previous
Previous Gujarati Bhajan
ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી
Next

Next Gujarati Bhajan
સત્ય હમેશાં કડવું લાગે છે
સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં
First...21712172...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org