Bhajan No. 6153 | Date: 16-Aug-20242024-08-16ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી/bhajan/?title=kyare-shum-badalashe-koine-khabara-nathiક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી

એક પળમાં જીવન પલટાશે, કોઈને ખબર નથી

પણ એ એક પળને આવતા, વર્ષો લાગે છે

અને એ પળને સ્વીકારવા, જાગૃતિ જોઈએ છે

પળે-પળે, ક્ષણે-ક્ષણ, એક તૈયારી માગે છે

ત્યારે પળનું પરિવર્તન પણ એક સાચી દિશા આપે છે

જીવનમાં, એ અનુભુતિ આપે છે

અને હર પળના આનંદમાં જીવતા શિખવાડે છે


ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી


Home » Bhajans » ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી
  1. Home
  2. Bhajans
  3. ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી

ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી


View Original
Increase Font Decrease Font


ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી

એક પળમાં જીવન પલટાશે, કોઈને ખબર નથી

પણ એ એક પળને આવતા, વર્ષો લાગે છે

અને એ પળને સ્વીકારવા, જાગૃતિ જોઈએ છે

પળે-પળે, ક્ષણે-ક્ષણ, એક તૈયારી માગે છે

ત્યારે પળનું પરિવર્તન પણ એક સાચી દિશા આપે છે

જીવનમાં, એ અનુભુતિ આપે છે

અને હર પળના આનંદમાં જીવતા શિખવાડે છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


kyārē śuṁ badalāśē, kōīnē khabara nathī

ēka palamāṁ jīvana palaṭāśē, kōīnē khabara nathī

paṇa ē ēka palanē āvatā, varṣō lāgē chē

anē ē palanē svīkāravā, jāgr̥ti jōīē chē

palē-palē, kṣaṇē-kṣaṇa, ēka taiyārī māgē chē

tyārē palanuṁ parivartana paṇa ēka sācī diśā āpē chē

jīvanamāṁ, ē anubhuti āpē chē

anē hara palanā ānaṁdamāṁ jīvatā śikhavāḍē chē

Previous
Previous Bhajan
ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે
Next

Next Bhajan
સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં
 
Previous
Previous Gujarati Bhajan
ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે
Next

Next Gujarati Bhajan
સંજોગોના માર ખાધા તો પણ શું, બદલાયા તો નહીં
ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી
First...21712172...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org