Bhajan No. 6152 | Date: 15-Aug-20242024-08-15ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે/bhajan/?title=ichchhaoni-dora-chalati-ja-avi-chheઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે

એટલે જ આ જન્મ-મરણના ખેલ ચાલતા આવ્યા છે

ઈચ્છાની સમાપ્તિ, એ જ મોટામાં મોટી મુક્તિ છે

બધા બંધનોની આઝાદીની એક અનોખી અનુભૂતિ છે

જીવનના સંઘર્ષની સમાપ્તિની એ ચાવી છે

ગુલામીથી છૂટકારો, મનને કાબૂમાં રાખવાની ચાવી છે

ઈચ્છાઓની સમાપ્તિ, ખાલી પ્રભુને અપર્ણ કરવાથી થાય છે

ઈચ્છાઓની સમાપ્તિ, ફળની આશા છોડવાથી થાય છે

ભવસાગર પાર કરવાની, આ તો મોટી ચાવી છે

ઈચ્છાઓની સમાપ્તિ, સુખદુઃખ, લોભ-લાલચની સમાપ્તિ છે


ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે


Home » Bhajans » ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે
  1. Home
  2. Bhajans
  3. ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે

ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે


View Original
Increase Font Decrease Font


ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે

એટલે જ આ જન્મ-મરણના ખેલ ચાલતા આવ્યા છે

ઈચ્છાની સમાપ્તિ, એ જ મોટામાં મોટી મુક્તિ છે

બધા બંધનોની આઝાદીની એક અનોખી અનુભૂતિ છે

જીવનના સંઘર્ષની સમાપ્તિની એ ચાવી છે

ગુલામીથી છૂટકારો, મનને કાબૂમાં રાખવાની ચાવી છે

ઈચ્છાઓની સમાપ્તિ, ખાલી પ્રભુને અપર્ણ કરવાથી થાય છે

ઈચ્છાઓની સમાપ્તિ, ફળની આશા છોડવાથી થાય છે

ભવસાગર પાર કરવાની, આ તો મોટી ચાવી છે

ઈચ્છાઓની સમાપ્તિ, સુખદુઃખ, લોભ-લાલચની સમાપ્તિ છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


īcchāōnī dōra cālatī ja āvī chē

ēṭalē ja ā janma-maraṇanā khēla cālatā āvyā chē

īcchānī samāpti, ē ja mōṭāmāṁ mōṭī mukti chē

badhā baṁdhanōnī ājhādīnī ēka anōkhī anubhūti chē

jīvananā saṁgharṣanī samāptinī ē cāvī chē

gulāmīthī chūṭakārō, mananē kābūmāṁ rākhavānī cāvī chē

īcchāōnī samāpti, khālī prabhunē aparṇa karavāthī thāya chē

īcchāōnī samāpti, phalanī āśā chōḍavāthī thāya chē

bhavasāgara pāra karavānī, ā tō mōṭī cāvī chē

īcchāōnī samāpti, sukhaduḥkha, lōbha-lālacanī samāpti chē

Previous
Previous Bhajan
ૐકારા ઈશ્વરા, પ્રેમમાં સતત રહેનારા
Next

Next Bhajan
ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી
 
Previous
Previous Gujarati Bhajan
ૐકારા ઈશ્વરા, પ્રેમમાં સતત રહેનારા
Next

Next Gujarati Bhajan
ક્યારે શું બદલાશે, કોઈને ખબર નથી
ઈચ્છાઓની દોર ચાલતી જ આવી છે
First...21692170...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org