Bhajan No. 5815 | Date: 14-Jan-20242024-01-14સર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી/bhajan/?title=sarva-buddhimana-lokone-amari-jarurata-nathiસર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી,

એમની બુદ્ધિ જ કાફી છે ભૂલો કરાવવા માટે.

સર્વ અહંકારીને કાંઈ શિખવાડવાની જરૂર નથી,

એમનો અહંકાર જ છે એમને પછાડવા માટે.

સર્વ શક્તિમાનને અમારી જરૂરત નથી,

એમની શક્તિ જ એમની સહુથી મોટી ખામી છે.

સર્વ અભિમાનીને અમારા શિક્ષણની જરૂરત નથી,

એમની કાબિલિયત જ છે એમને નુકશાન પહોંચાડવા માટે.

આ બધા ગુણોથી એ ઈશ્વરને દૂર રાખે છે,

આ બધી સિદ્ધિઓથી એ પોતાના પર નાજ કરે છે.

જ્યાં ઈશ્વરને પુકારવો માનવી ભૂલી જાય છે,

ત્યાં પોતાનું પતન એ પોતાના હાથે વહોરી લે છે.


સર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી


Home » Bhajans » સર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી
  1. Home
  2. Bhajans
  3. સર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી

સર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી


View Original
Increase Font Decrease Font


સર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી,

એમની બુદ્ધિ જ કાફી છે ભૂલો કરાવવા માટે.

સર્વ અહંકારીને કાંઈ શિખવાડવાની જરૂર નથી,

એમનો અહંકાર જ છે એમને પછાડવા માટે.

સર્વ શક્તિમાનને અમારી જરૂરત નથી,

એમની શક્તિ જ એમની સહુથી મોટી ખામી છે.

સર્વ અભિમાનીને અમારા શિક્ષણની જરૂરત નથી,

એમની કાબિલિયત જ છે એમને નુકશાન પહોંચાડવા માટે.

આ બધા ગુણોથી એ ઈશ્વરને દૂર રાખે છે,

આ બધી સિદ્ધિઓથી એ પોતાના પર નાજ કરે છે.

જ્યાં ઈશ્વરને પુકારવો માનવી ભૂલી જાય છે,

ત્યાં પોતાનું પતન એ પોતાના હાથે વહોરી લે છે.



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


sarva buddhimāna lōkōnē amārī jarūrata nathī,

ēmanī buddhi ja kāphī chē bhūlō karāvavā māṭē.

sarva ahaṁkārīnē kāṁī śikhavāḍavānī jarūra nathī,

ēmanō ahaṁkāra ja chē ēmanē pachāḍavā māṭē.

sarva śaktimānanē amārī jarūrata nathī,

ēmanī śakti ja ēmanī sahuthī mōṭī khāmī chē.

sarva abhimānīnē amārā śikṣaṇanī jarūrata nathī,

ēmanī kābiliyata ja chē ēmanē nukaśāna pahōṁcāḍavā māṭē.

ā badhā guṇōthī ē īśvaranē dūra rākhē chē,

ā badhī siddhiōthī ē pōtānā para nāja karē chē.

jyāṁ īśvaranē pukāravō mānavī bhūlī jāya chē,

tyāṁ pōtānuṁ patana ē pōtānā hāthē vahōrī lē chē.

Previous
Previous Bhajan
હું ક્યાં જઉં, એવી કોઈ જગહ નથી જ્યાં તું નથી
Next

Next Bhajan
તારી સૃષ્ટિમાં આ કેવી રીતે છે કે પ્રભુના સંગ પછી પણ અલગ અલગ પ્રીત છે
 
Previous
Previous Gujarati Bhajan
હું ક્યાં જઉં, એવી કોઈ જગહ નથી જ્યાં તું નથી
Next

Next Gujarati Bhajan
તારી સૃષ્ટિમાં આ કેવી રીતે છે કે પ્રભુના સંગ પછી પણ અલગ અલગ પ્રીત છે
સર્વ બુદ્ધિમાન લોકોને અમારી જરૂરત નથી
First...18331834...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org