Bhajan No. 5141 | Date: 05-Mar-20172017-03-05સંતોનું દિલ તો કોમલ છે/bhajan/?title=santonum-dila-to-komala-chheસંતોનું દિલ તો કોમલ છે

ફકિરોની અમીરી તો ગજબની છે

વિશ્વાસની પરાકાષ્ઠા તો અંતર છે

વિચારોની મતધારા તો અસહાય છે

પ્રેમની સીમા તો અપરંપાર છે

પ્રભુની ઈબાદત તો એક તમન્ના છે

મુશ્કેલીનો સામનો તો એક હકીકત છે

ઇલ્જામોનાં કાવ્યો તો બદનામ છે

કવિઓની શાયરી તો તીખી લકીર છે

વર્ચસ્વની બેડી તો એક અંધકાર છે

પ્રેરણાની ઝલક તો જીવનનો બદલાવ છે



સંતોનું દિલ તો કોમલ છે


Home » Bhajans » સંતોનું દિલ તો કોમલ છે
  1. Home
  2. Bhajans
  3. સંતોનું દિલ તો કોમલ છે

સંતોનું દિલ તો કોમલ છે


View Original
Increase Font Decrease Font


સંતોનું દિલ તો કોમલ છે

ફકિરોની અમીરી તો ગજબની છે

વિશ્વાસની પરાકાષ્ઠા તો અંતર છે

વિચારોની મતધારા તો અસહાય છે

પ્રેમની સીમા તો અપરંપાર છે

પ્રભુની ઈબાદત તો એક તમન્ના છે

મુશ્કેલીનો સામનો તો એક હકીકત છે

ઇલ્જામોનાં કાવ્યો તો બદનામ છે

કવિઓની શાયરી તો તીખી લકીર છે

વર્ચસ્વની બેડી તો એક અંધકાર છે

પ્રેરણાની ઝલક તો જીવનનો બદલાવ છે




- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


saṁtōnuṁ dila tō kōmala chē

phakirōnī amīrī tō gajabanī chē

viśvāsanī parākāṣṭhā tō aṁtara chē

vicārōnī matadhārā tō asahāya chē

prēmanī sīmā tō aparaṁpāra chē

prabhunī ībādata tō ēka tamannā chē

muśkēlīnō sāmanō tō ēka hakīkata chē

iljāmōnāṁ kāvyō tō badanāma chē

kaviōnī śāyarī tō tīkhī lakīra chē

varcasvanī bēḍī tō ēka aṁdhakāra chē

prēraṇānī jhalaka tō jīvananō badalāva chē

Previous
Previous Bhajan
ચહેરાની લાલી અને પ્રેમની પ્યાલી
Next

Next Bhajan
પ્રભુ તારા ચરણમાં એક સુકૂન છે
 
Previous
Previous Gujarati Bhajan
ચહેરાની લાલી અને પ્રેમની પ્યાલી
Next

Next Gujarati Bhajan
પ્રભુ તારા ચરણમાં એક સુકૂન છે
સંતોનું દિલ તો કોમલ છે
First...11591160...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org