Bhajan No. 6162 | Date: 06-Sep-20242024-09-06સંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા/bhajan/?title=sanjoga-eva-banya-ke-badha-dura-thai-gayaસંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા

પ્રેમ એવા જળ્યા કે સ્નેહના ભાવ રાખ બન્યા

જીવન એવું વિત્યું કે ફરિયાદના ખેલ રહી ગયા

પ્રભુથી જે વંચિત રહ્યા, એ ખાલી દોષોના ભંડાર બન્યા

મનુષ્ય રૂપ ધારણ કરી, ખાલી જોતા રહી ગયા

અણી વખતે અફસોસના જ પ્યાલા પીધા

ઋણ ચૂકવવાના બદલે, ઋણ ભેગું કરતા રહ્યા

પ્રભુને યાદ કરવાને બદલે, ખાલી ભોગમાં રહ્યા

ખાલી જીવન-મરણના ખેલ રચ્યા, મનુષ્ય એવા ને એવા રહી ગયા


સંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા


Home » Bhajans » સંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા
  1. Home
  2. Bhajans
  3. સંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા

સંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા


View Original
Increase Font Decrease Font


સંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા

પ્રેમ એવા જળ્યા કે સ્નેહના ભાવ રાખ બન્યા

જીવન એવું વિત્યું કે ફરિયાદના ખેલ રહી ગયા

પ્રભુથી જે વંચિત રહ્યા, એ ખાલી દોષોના ભંડાર બન્યા

મનુષ્ય રૂપ ધારણ કરી, ખાલી જોતા રહી ગયા

અણી વખતે અફસોસના જ પ્યાલા પીધા

ઋણ ચૂકવવાના બદલે, ઋણ ભેગું કરતા રહ્યા

પ્રભુને યાદ કરવાને બદલે, ખાલી ભોગમાં રહ્યા

ખાલી જીવન-મરણના ખેલ રચ્યા, મનુષ્ય એવા ને એવા રહી ગયા



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


saṁjōga ēvā banyā kē badhā dūra thaī gayā

prēma ēvā jalyā kē snēhanā bhāva rākha banyā

jīvana ēvuṁ vityuṁ kē phariyādanā khēla rahī gayā

prabhuthī jē vaṁcita rahyā, ē khālī dōṣōnā bhaṁḍāra banyā

manuṣya rūpa dhāraṇa karī, khālī jōtā rahī gayā

aṇī vakhatē aphasōsanā ja pyālā pīdhā

r̥ṇa cūkavavānā badalē, r̥ṇa bhēguṁ karatā rahyā

prabhunē yāda karavānē badalē, khālī bhōgamāṁ rahyā

khālī jīvana-maraṇanā khēla racyā, manuṣya ēvā nē ēvā rahī gayā

Previous
Previous Bhajan
હે પ્રભુ, તારી પ્રીતની રીત છે નિરાળી
Next

Next Bhajan
તને જે કરાવવું હોય, તે તું કરાવ
 
Previous
Previous Gujarati Bhajan
હે પ્રભુ, તારી પ્રીતની રીત છે નિરાળી
Next

Next Gujarati Bhajan
તને જે કરાવવું હોય, તે તું કરાવ
સંજોગ એવા બન્યા કે બધા દૂર થઈ ગયા
First...21792180...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org