Bhajan No. 6157 | Date: 03-Sep-20242024-09-03રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે/bhajan/?title=rupa-tarum-premathi-je-joshe-ene-samajashe-tum-kona-chheરૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે

વિશ્વાસ તારો જે પણ કરશે, એને સમજાશે તું કોણ છે

જ્ઞાન તારું સમર્પણથી સમજશે, એને સમજાશે તું કોણ છે

અજ્ઞાનતાના જે દંભ છોડશે, એને સમજાશે તું કોણ છે

સાચા ભક્તો મળવા તો બહુ મુશ્કેલ છે

તારા ચરણમાં જે પણ આવશે, એને સમજાશે તું કોણ છે

રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે

Home » Bhajans » રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે
  1. Home
  2. Bhajans
  3. રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે

રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે

View Original
Increase Font Decrease Font

રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે

વિશ્વાસ તારો જે પણ કરશે, એને સમજાશે તું કોણ છે

જ્ઞાન તારું સમર્પણથી સમજશે, એને સમજાશે તું કોણ છે

અજ્ઞાનતાના જે દંભ છોડશે, એને સમજાશે તું કોણ છે

સાચા ભક્તો મળવા તો બહુ મુશ્કેલ છે

તારા ચરણમાં જે પણ આવશે, એને સમજાશે તું કોણ છે

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

rūpa tāruṁ prēmathī jē jōśē, ēnē samajāśē tuṁ kōṇa chē

viśvāsa tārō jē paṇa karaśē, ēnē samajāśē tuṁ kōṇa chē

jñāna tāruṁ samarpaṇathī samajaśē, ēnē samajāśē tuṁ kōṇa chē

ajñānatānā jē daṁbha chōḍaśē, ēnē samajāśē tuṁ kōṇa chē

sācā bhaktō malavā tō bahu muśkēla chē

tārā caraṇamāṁ jē paṇa āvaśē, ēnē samajāśē tuṁ kōṇa chē

Previous
Previous Bhajan
જાગૃતિનો અહેસાસ પણ ન હોય, ખાલી આનંદ હોય
Next

Next Bhajan
ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે
 
Previous
Previous Gujarati Bhajan
જાગૃતિનો અહેસાસ પણ ન હોય, ખાલી આનંદ હોય
Next

Next Gujarati Bhajan
ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે
રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે
First...21752176...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org