Bhajan No. 6158 | Date: 03-Sep-20242024-09-03ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે/bhajan/?title=krodhita-mana-to-bahu-krodha-kareક્રોધિત મન તો બહુ ક્રોધ કરે

ઉછળતું મન તો બહુ કૂદયા કરે

પ્રેમભર્યું મન બીજું કાંઈ ન જોવે

હેતભર્યું મન તો ખાલી પ્રેમ કરે

દઝાયેલું મન તો ખાલી કોસ્યા કરે

અજાગૃત મન તો ખાલી પાગલપણ કરે

અંતરમન તો ખાલી પ્રેરણા કરે

આ ખેલ તો આપણા મનના જ છે

જે મન પર કાબૂ કરે, એ જ તો ગુલામીથી મુક્ત છે

જે મનને વશમાં કરે, એ જ સાચા જશને કાબિલ છે


ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે


Home » Bhajans » ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે
  1. Home
  2. Bhajans
  3. ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે

ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે


View Original
Increase Font Decrease Font


ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે

ઉછળતું મન તો બહુ કૂદયા કરે

પ્રેમભર્યું મન બીજું કાંઈ ન જોવે

હેતભર્યું મન તો ખાલી પ્રેમ કરે

દઝાયેલું મન તો ખાલી કોસ્યા કરે

અજાગૃત મન તો ખાલી પાગલપણ કરે

અંતરમન તો ખાલી પ્રેરણા કરે

આ ખેલ તો આપણા મનના જ છે

જે મન પર કાબૂ કરે, એ જ તો ગુલામીથી મુક્ત છે

જે મનને વશમાં કરે, એ જ સાચા જશને કાબિલ છે



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


krōdhita mana tō bahu krōdha karē

uchalatuṁ mana tō bahu kūdayā karē

prēmabharyuṁ mana bījuṁ kāṁī na jōvē

hētabharyuṁ mana tō khālī prēma karē

dajhāyēluṁ mana tō khālī kōsyā karē

ajāgr̥ta mana tō khālī pāgalapaṇa karē

aṁtaramana tō khālī prēraṇā karē

ā khēla tō āpaṇā mananā ja chē

jē mana para kābū karē, ē ja tō gulāmīthī mukta chē

jē mananē vaśamāṁ karē, ē ja sācā jaśanē kābila chē

Previous
Previous Bhajan
રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે
Next

Next Bhajan
મસ્તીના રંગમાં રંગાવા દે
 
Previous
Previous Gujarati Bhajan
રૂપ તારું પ્રેમથી જે જોશે, એને સમજાશે તું કોણ છે
Next

Next Gujarati Bhajan
મસ્તીના રંગમાં રંગાવા દે
ક્રોધિત મન તો બહુ ક્રોધ કરે
First...21752176...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org