Bhajan No. 5025 | Date: 18-Jul-20152015-07-18નિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે/bhajan/?title=nirmala-nayano-ne-madhura-bhavo-yatramam-to-joie-chheનિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે

વિચિત્ર વૃતિ અને આપણા વિકાર ઉપર તો કાબૂ જોઇએ છે

સજળ નયનો અને તીવ્ર ભાવો, સંકલ્પમાં તો દ્રિધતા જોઈએ છે

માનવતા હૈયામાં અને કરુણતા હદયમાં, પ્રેમ છલકતો જોઈએ છે

વિશ્વાસનો સહારો અને અંતરમનની દ્રષ્ટિ, એકલતા તો જોઈએ છે

વિનમ્ર ભાવો અને પ્રભુ માટે તડપ, એવી પ્યાસ હૈયામાં જોઈએ છે

અહેસાસ પ્રભુનો અને વિશ્વાસ એની લીલાનો, ચંચલતા ઓગલતી જોઈએ છે

નિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે

Home » Bhajans » નિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે
  1. Home
  2. Bhajans
  3. નિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે

નિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે

View Original
Increase Font Decrease Font

નિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે

વિચિત્ર વૃતિ અને આપણા વિકાર ઉપર તો કાબૂ જોઇએ છે

સજળ નયનો અને તીવ્ર ભાવો, સંકલ્પમાં તો દ્રિધતા જોઈએ છે

માનવતા હૈયામાં અને કરુણતા હદયમાં, પ્રેમ છલકતો જોઈએ છે

વિશ્વાસનો સહારો અને અંતરમનની દ્રષ્ટિ, એકલતા તો જોઈએ છે

વિનમ્ર ભાવો અને પ્રભુ માટે તડપ, એવી પ્યાસ હૈયામાં જોઈએ છે

અહેસાસ પ્રભુનો અને વિશ્વાસ એની લીલાનો, ચંચલતા ઓગલતી જોઈએ છે

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

nirmala nayanō nē madhura bhāvō, yātrāmāṁ tō jōīē chē

vicitra vr̥ti anē āpaṇā vikāra upara tō kābū jōiē chē

sajala nayanō anē tīvra bhāvō, saṁkalpamāṁ tō dridhatā jōīē chē

mānavatā haiyāmāṁ anē karuṇatā hadayamāṁ, prēma chalakatō jōīē chē

viśvāsanō sahārō anē aṁtaramananī draṣṭi, ēkalatā tō jōīē chē

vinamra bhāvō anē prabhu māṭē taḍapa, ēvī pyāsa haiyāmāṁ jōīē chē

ahēsāsa prabhunō anē viśvāsa ēnī līlānō, caṁcalatā ōgalatī jōīē chē

Previous
Previous Bhajan
વિશ્વાસના પરદા ખૂલતા નથી, અવિશ્વાસ જાતો નથી
Next

Next Bhajan
ઓમકારેશ્વર એ જ તો છે ઈશ્વર, કારેશ્વર એ જ તો છે જગત કાળના ઈશ્વર
 
Previous
Previous Gujarati Bhajan
વિશ્વાસના પરદા ખૂલતા નથી, અવિશ્વાસ જાતો નથી
Next

Next Gujarati Bhajan
ઓમકારેશ્વર એ જ તો છે ઈશ્વર, કારેશ્વર એ જ તો છે જગત કાળના ઈશ્વર
નિર્મળ નયનો ને મધુર ભાવો, યાત્રામાં તો જોઈએ છે
First...10431044...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org