Bhajan No. 6174 | Date: 27-Sep-20242024-09-27મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી/bhajan/?title=mushkeli-e-nathi-ke-samajatum-nathiમુશ્કેલી એ નથી, કે સમજાતું નથી

મુશ્કેલી એ છે, કે કરાતું નથી

મુશ્કેલી એ નથી, કે અંતરમાં ઉતરતું નથી

મુશ્કેલી એ છે, કે ‘હું’ ભુલાતું નથી

મુશ્કેલી એ નથી, કે શરીરથી જુદા છે

મુશ્કેલી એ છે, કે શરીરભાન ભુલાતું નથી

મુશ્કેલી એ નથી, કે ચિત્તને આરામ નથી

મુશ્કેલી એ છે, કે ચિત્ત હજી પૂરી રીતે તારામાં સમાયું નથી

મુશ્કેલી એ નથી, કે મંજિલ હજી દૂર છે

મુશ્કેલી એ છે, કે મંજિલ એટલી પાસે છે તોય પમાતી નથી


મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી


Home » Bhajans » મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી
  1. Home
  2. Bhajans
  3. મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી

મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી


View Original
Increase Font Decrease Font


મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી

મુશ્કેલી એ છે, કે કરાતું નથી

મુશ્કેલી એ નથી, કે અંતરમાં ઉતરતું નથી

મુશ્કેલી એ છે, કે ‘હું’ ભુલાતું નથી

મુશ્કેલી એ નથી, કે શરીરથી જુદા છે

મુશ્કેલી એ છે, કે શરીરભાન ભુલાતું નથી

મુશ્કેલી એ નથી, કે ચિત્તને આરામ નથી

મુશ્કેલી એ છે, કે ચિત્ત હજી પૂરી રીતે તારામાં સમાયું નથી

મુશ્કેલી એ નથી, કે મંજિલ હજી દૂર છે

મુશ્કેલી એ છે, કે મંજિલ એટલી પાસે છે તોય પમાતી નથી



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


muśkēlī ē nathī, kē samajātuṁ nathī

muśkēlī ē chē, kē karātuṁ nathī

muśkēlī ē nathī, kē aṁtaramāṁ utaratuṁ nathī

muśkēlī ē chē, kē ‘huṁ' bhulātuṁ nathī

muśkēlī ē nathī, kē śarīrathī judā chē

muśkēlī ē chē, kē śarīrabhāna bhulātuṁ nathī

muśkēlī ē nathī, kē cittanē ārāma nathī

muśkēlī ē chē, kē citta hajī pūrī rītē tārāmāṁ samāyuṁ nathī

muśkēlī ē nathī, kē maṁjila hajī dūra chē

muśkēlī ē chē, kē maṁjila ēṭalī pāsē chē tōya pamātī nathī

Previous
Previous Bhajan
જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે
Next

Next Bhajan
તારા નયનોની કટાર, મારા મનને ઓળખે છે
 
Previous
Previous Gujarati Bhajan
જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે
Next

Next Gujarati Bhajan
તારા નયનોની કટાર, મારા મનને ઓળખે છે
મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી
First...21912192...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org