Bhajan No. 6173 | Date: 27-Sep-20242024-09-27જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે/bhajan/?title=janma-janmathi-tari-prita-sadhi-chheજન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે

જન્મ-જન્મથી તારા જ પ્રેમને સ્વીકાર્યો છે

છતાં આ કેમ દૂરી છે, છતાં આ કેમ અલગતા છે

માયાના આ કેવા ખેલ છે, કે અલગતાનો ભ્રમ છે

ના ખુદને ભૂલી શકું છું, ના તારાથી દૂર રહી શકું છું

આ જ્ઞાન મળ્યા પછી પણ રસ્તો નથી દેખાતો

આ ભ્રમ ને અંહકારને તોડવાનો ઉપાય નથી જડતો

ખબર છે કે બધું તું જ તો કરે છે

પણ આ અલગતામાં તો ધીરજ હવે ખૂટે છે

સમય વીતતો જાય છે, સંઘર્ષ ખતમ જ નથી થાતો

આ કેવી માયા છે, કે એનો કાંઈ ઈલાજ જ નથી થાતો


જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે


Home » Bhajans » જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે
  1. Home
  2. Bhajans
  3. જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે

જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે


View Original
Increase Font Decrease Font


જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે

જન્મ-જન્મથી તારા જ પ્રેમને સ્વીકાર્યો છે

છતાં આ કેમ દૂરી છે, છતાં આ કેમ અલગતા છે

માયાના આ કેવા ખેલ છે, કે અલગતાનો ભ્રમ છે

ના ખુદને ભૂલી શકું છું, ના તારાથી દૂર રહી શકું છું

આ જ્ઞાન મળ્યા પછી પણ રસ્તો નથી દેખાતો

આ ભ્રમ ને અંહકારને તોડવાનો ઉપાય નથી જડતો

ખબર છે કે બધું તું જ તો કરે છે

પણ આ અલગતામાં તો ધીરજ હવે ખૂટે છે

સમય વીતતો જાય છે, સંઘર્ષ ખતમ જ નથી થાતો

આ કેવી માયા છે, કે એનો કાંઈ ઈલાજ જ નથી થાતો



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


janma-janmathī tārī prīta sādhī chē

janma-janmathī tārā ja prēmanē svīkāryō chē

chatāṁ ā kēma dūrī chē, chatāṁ ā kēma alagatā chē

māyānā ā kēvā khēla chē, kē alagatānō bhrama chē

nā khudanē bhūlī śakuṁ chuṁ, nā tārāthī dūra rahī śakuṁ chuṁ

ā jñāna malyā pachī paṇa rastō nathī dēkhātō

ā bhrama nē aṁhakāranē tōḍavānō upāya nathī jaḍatō

khabara chē kē badhuṁ tuṁ ja tō karē chē

paṇa ā alagatāmāṁ tō dhīraja havē khūṭē chē

samaya vītatō jāya chē, saṁgharṣa khatama ja nathī thātō

ā kēvī māyā chē, kē ēnō kāṁī īlāja ja nathī thātō

Previous
Previous Bhajan
ના કાંઈ સમજવાનું છે, ના કાંઈ સમજાવવાનું છે
Next

Next Bhajan
મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી
 
Previous
Previous Gujarati Bhajan
ના કાંઈ સમજવાનું છે, ના કાંઈ સમજાવવાનું છે
Next

Next Gujarati Bhajan
મુશ્કેલી એ નથી, કે સમજાતું નથી
જન્મ-જન્મથી તારી પ્રીત સાધી છે
First...21912192...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org