Bhajan No. 5244 | Date: 06-Dec-20152015-12-06માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે/bhajan/?title=manava-jatine-khabara-nathi-ke-e-ketalo-shano-chheમાનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે

જીવન જીવવા માટે, એણે ગોતી નવી નવી તરકીબો છે

આનંદ મેળવવા, એણે રચ્યા નવા નવા વિસ્તારો છે

જુવાની સાચવવા, એણે શોધી નવી નવી દવાઓ છે

પોતાને અમીર બનાવવા, ગોત્યા નવા નવા સાધનો છે

સૂકુનમાં રહેવા, એણે ઉછેરિયા નવા નવા શહેરો રે

દિવ્યતાને પામવા, સ્થાપ્યા એણે તો નવા નવા મંદિરો રે

પ્રેમને પામવા, એણે કર્યા નવા નવા રાસો રે

ઓળખાણ પોતાની ગોતવા, કર્યા નવા નવા ચર્ચાપરિષદ રે

આવો આ માનવી, ક્યારે ભુલ્યો એ પોતાનો ચેહરો રે

રહી ગયો એ તો ખાલી ને ખાલી, ન મળ્યો આખિર કોઈ સહારો રે

માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે

Home » Bhajans » માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે
  1. Home
  2. Bhajans
  3. માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે

માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે

View Original
Increase Font Decrease Font

માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે

જીવન જીવવા માટે, એણે ગોતી નવી નવી તરકીબો છે

આનંદ મેળવવા, એણે રચ્યા નવા નવા વિસ્તારો છે

જુવાની સાચવવા, એણે શોધી નવી નવી દવાઓ છે

પોતાને અમીર બનાવવા, ગોત્યા નવા નવા સાધનો છે

સૂકુનમાં રહેવા, એણે ઉછેરિયા નવા નવા શહેરો રે

દિવ્યતાને પામવા, સ્થાપ્યા એણે તો નવા નવા મંદિરો રે

પ્રેમને પામવા, એણે કર્યા નવા નવા રાસો રે

ઓળખાણ પોતાની ગોતવા, કર્યા નવા નવા ચર્ચાપરિષદ રે

આવો આ માનવી, ક્યારે ભુલ્યો એ પોતાનો ચેહરો રે

રહી ગયો એ તો ખાલી ને ખાલી, ન મળ્યો આખિર કોઈ સહારો રે

- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font

mānava jātinē khabara nathī kē ē kēṭalō śāṇō chē

jīvana jīvavā māṭē, ēṇē gōtī navī navī tarakībō chē

ānaṁda mēlavavā, ēṇē racyā navā navā vistārō chē

juvānī sācavavā, ēṇē śōdhī navī navī davāō chē

pōtānē amīra banāvavā, gōtyā navā navā sādhanō chē

sūkunamāṁ rahēvā, ēṇē uchēriyā navā navā śahērō rē

divyatānē pāmavā, sthāpyā ēṇē tō navā navā maṁdirō rē

prēmanē pāmavā, ēṇē karyā navā navā rāsō rē

ōlakhāṇa pōtānī gōtavā, karyā navā navā carcāpariṣada rē

āvō ā mānavī, kyārē bhulyō ē pōtānō cēharō rē

rahī gayō ē tō khālī nē khālī, na malyō ākhira kōī sahārō rē

Previous
Previous Bhajan
વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે
Next

Next Bhajan
ગુરુકુપા અને ગુરુ, પાલન વગર પમાતી નથી
 
Previous
Previous Gujarati Bhajan
વિશાળતા હૃદયમાં કેળવી અને વ્યવહાર સાચો કરવો, એ જીવનની મંજિલ છે
Next

Next Gujarati Bhajan
ગુરુકુપા અને ગુરુ, પાલન વગર પમાતી નથી
માનવ જાતિને ખબર નથી કે એ કેટલો શાણો છે
First...12631264...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org