Bhajan No. 6184 | Date: 28-Sep-20242024-09-28કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે/bhajan/?title=koi-shararata-kare-to-koi-erandiyanum-tela-piveકોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે

જેની જેવી મસ્તી, તે તે પ્રમાણે કરે

કોઈ શ્રદ્ધા રાખે, તો કોઈ મહેફિલના ચાંદ બને

જેવી જેની આરઝુ, તે તો તેવું કરે

કોઈ ધ્યાનમાં ઉતરે, તો કોઈ પોતાનું ભાન ભૂલે

જેવા જેના ભાવો, તેવા તેના રૂપ નિરખે

કોઈ પ્રભુની ભક્તિ કરે, કોઈ પોતાને ગોતે

જેવો જેનો માર્ગ, તે તે પ્રમાણે ચાલે

કોઈ નવજીવનની ચેષ્ટા કરે, કોઈ સમર્પણ કરે

જે પણ જે કરે, તે સમ અવસ્થામાં રહીને કરે

તો એ સાધના ફળે અને સાધકને આગળ લઈ જાય


કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે


Home » Bhajans » કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે
  1. Home
  2. Bhajans
  3. કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે

કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે


View Original
Increase Font Decrease Font


કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે

જેની જેવી મસ્તી, તે તે પ્રમાણે કરે

કોઈ શ્રદ્ધા રાખે, તો કોઈ મહેફિલના ચાંદ બને

જેવી જેની આરઝુ, તે તો તેવું કરે

કોઈ ધ્યાનમાં ઉતરે, તો કોઈ પોતાનું ભાન ભૂલે

જેવા જેના ભાવો, તેવા તેના રૂપ નિરખે

કોઈ પ્રભુની ભક્તિ કરે, કોઈ પોતાને ગોતે

જેવો જેનો માર્ગ, તે તે પ્રમાણે ચાલે

કોઈ નવજીવનની ચેષ્ટા કરે, કોઈ સમર્પણ કરે

જે પણ જે કરે, તે સમ અવસ્થામાં રહીને કરે

તો એ સાધના ફળે અને સાધકને આગળ લઈ જાય



- ડો. હીરા
Lyrics in English Increase Font Decrease Font


kōī śarārata karē, tō kōī ēraṁḍiyānuṁ tēla pīvē

jēnī jēvī mastī, tē tē pramāṇē karē

kōī śraddhā rākhē, tō kōī mahēphilanā cāṁda banē

jēvī jēnī ārajhu, tē tō tēvuṁ karē

kōī dhyānamāṁ utarē, tō kōī pōtānuṁ bhāna bhūlē

jēvā jēnā bhāvō, tēvā tēnā rūpa nirakhē

kōī prabhunī bhakti karē, kōī pōtānē gōtē

jēvō jēnō mārga, tē tē pramāṇē cālē

kōī navajīvananī cēṣṭā karē, kōī samarpaṇa karē

jē paṇa jē karē, tē sama avasthāmāṁ rahīnē karē

tō ē sādhanā phalē anē sādhakanē āgala laī jāya

Previous
Previous Bhajan
ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી
Next

Next Bhajan
આ કેવો આવેશ છે જે રોકાતો નથી
 
Previous
Previous Gujarati Bhajan
ધાર્યું કરવું, એ કાંઈ જીત નથી
Next

Next Gujarati Bhajan
આ કેવો આવેશ છે જે રોકાતો નથી
કોઈ શરારત કરે, તો કોઈ એરંડિયાનું તેલ પીવે
First...22012202...Last

Contact by Postal Address

Bhaav Samadhi Vichaar Samadhi

A5, Jay Chambers,

Nanda Patkar Road Extension,

Vile Parle (E), Mumbai-400057.

+91 - 22 - 26171392

+91 - 9004545529

info@myinnerkarma.org

Also Available In

Follow US

kakabhajans.org

mydivinelove.org